Maa chamunda : ત્રણ મુખ વાળા માં ચામુંડા માતાજીના દર્શન કરવાથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે,જાણો ક્યાં બિરાજમાન છે માતાજી….

Maa chamunda : ત્રણ મુખ વાળા માં ચામુંડા માતાજીના દર્શન કરવાથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે,જાણો ક્યાં બિરાજમાન છે માતાજી….

Maa chamunda : આપણા દેશમાં ઘણાં બધા મંદિરો આવેલા છે જેમાં દરેક મંદિરો સાથે અલગ અલગ કહાની જોડાયેલી છે તો આજે એક એવા જ મંદિરની વાત કરવાની છે જે વલસાડથી આઠ કિલોમીટરના અંતરે પાનેરા ડુંગરાના ઉપર આવેલું છે જ્યાં દેવી ચંદ્રિકા નવદુર્ગા અને મહાકાળી માતાની સ્થાપન કરવામાં આવી છે

માતા ચામુંડા ઉંચા ડુંગર પર બિરાજમાન છે અને ભક્તો પર પોતાનો આશીર્વાદ વરસાવે છે. માતાજીના ડુંગર પર જવા માટે ભક્તોએ મોટો ડુંગર ચડવો પડે છે.

અનોખો છે તેનો ઈતિહાસ 

ચૈત્રી નવરાત્રીના પર્વનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે. નવ દિવસ સુધી નવરાત્રી પર દેવી દુર્ગાની ઉપાસના અને વ્રત રાખવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શુક્લ પ્રતિપદા તિથિ પર શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરતા વિધિ-વિધાનથી માતાના આરાધના પર્વની શરૂઆત થાય છે.

એવામાં ગુજરાતના વલસાડથી 8 કિમી દૂર પારનેરાનાં ડુંગર પર આવેલા કિલ્લામાં માતા ચંડિકા, અંબિકા, નવ દુર્ગા અને મહાકાળી બિરાજમાન છે. કહેવામાં આવે છે કે આ પેશ્વા સમયનો કિલ્લો છે. જ્યાં માતાજી ચામુંડાની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતીમા છે.

Maa chamunda : આ મંદિરમાં ચામુંડા માની ત્રિ મુખી મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે આ મંદિરમાં બધી માતાજીની મૂર્તિ છે જેથી નવરાત્રીમાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે.

Maa chamunda : માતાજીના ભક્તો આખો ડુંગર ચડીને માં ચામુંડાના દર્શન કરવા જતા હોય છે આ ડુંગર પર 1000થી પણ વધારે પગથિયાં છે જે ચડીને મંદિરે જાય છે લોકો પરંતુ ભક્તો માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધા પણ કરી છે આ મંદિરને એક વાવ પણ આવેલી છે આ મંદિરે આસોસુદ આઠમના દિવસે લોકમેળો ભરાય છે.

Maa chamunda
Maa chamunda

Maa chamunda : અને લાખોની સંખ્યામાં ભક્તો આ મેળામાં જોવા મળે છે આ મંદિરની એવી માન્યતા છે કે નવરાત્રીમાં ગરબા રમવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે તેથી આ દિવસે પાનેરા ગામના લોકો ગરબા રમવા ડુંગર પર જાય છે આઠમના દિવસે આ મંદિરે સરકારી તંત્ર પણ હાજર રહે છે.

Maa chamunda
Maa chamunda

Maa chamunda : જેથી ભક્તો કોઈ પણ જાતની મુશ્કેલીઓના પેટી શકે પારનેરા ડુંગર પર શિવાજી મહારાજની પણ કિલ્લો આવેલો છે જેના પુરાવા આજે પણ છે આ મંદિરે રોજ સવારે અને સાંજ આરતી થાય છે.

માતાજીના ડુંગર પર જવા માટે છે 1000 પગથિયા 

Maa chamunda : માતા ચામુંડા ઉંચા ડુંગર પર બિરાજમાન છે અને ભક્તો પર પોતાનો આશીર્વાદ વરસાવે છે. માતાજીના ડુંગર પર જવા માટે ભક્તોએ મોટો ડુંગર ચડવો પડે છે. જ્યાં 1000 પગથિયા છે. આ ડુગર પર ચડવા માટે ટ્રસ્ટ દ્વારા સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

Maa chamunda
Maa chamunda

 

આ પણ વાંચો : Success Story : મુંબઈના રેડલાઇન વિસ્તારમાં જન્મેલી ‘શ્વેતા કટ્ટી’, જેના રંગની લોકો મજાક ઉડાવતા હતા, તેજ છોકરી આજે અમેરિકાના લોકો માટે બની પ્રેરણા..

આઠમના મેળામાં ઉમટી પડે છે ભીડ 

Maa chamunda :ડુંગર પર જતા વચ્ચે કિલ્લાની દક્ષિણમાં ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક છે. બન્ને મંદિરો વચ્ચે વાવ પણ છે. આસો મહિનામાં આઠમ પર અહીં મેળો ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. માતાજીનાં મંદિરમાં નવરાત્રી વખતે ગરબો રમવાથી ભક્તોની મનોકામના પુરી થાય છે. અહીં 3 લાખ જેટલા લોકો મેળામાં ભાગ લેવા આવે છે.

Maa chamunda
Maa chamunda
અહીં આવેલો છે ઐતિહાસિક કિલ્લો 

Maa chamunda :શિવાજી મહારાજનો ઐતિહાસિક કિલ્લો પારનેરાનાં આ ડુંગર પર આવ્યો છે. સાથે જ પેશ્વા સમયની અહીં 3 ઐતિહાસિક વાવ આવેલી છે. આ વાવમાં પાણી હજુ સુધી ઘટ્યું નથી. લોકો દૂર દૂરથી તે જોવા માટે આવે છે.

Maa chamunda :માતાજીના મંદિરમાં સવાર સાંજ આરતી થાય છે. આ યાત્રાધામ ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં કોઈ પગ પાળા આવે છે તો કોક પગથિયે સાથિયો પુરે છે, તો ઘણા લોકો પગથીયા પર ફૂલ મુકીને વિવિધ પ્રસાદ ધરાવે છે.

Maa chamunda
Maa chamunda

 

અનોખો છે મંદિરનો ઈતિહાસ 

Maa chamunda :શિવાજી જ્યારે સુરતમાં લૂંટ કરી મહારાષ્ટ્ર તરફ જતા હતા ત્યારે તેમને પારનેરા ડુંગર પર રોકાયા હતા અને માતાજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા. તે સમયે શિવાજી પર હુમલાનો પ્રયાસ થયો હતો.

Maa chamunda :ત્યારે ચામુંડા માતાએ શિવાજીને એક ઘોડો અને તલવાર આપી જે તેમણે કિલ્લા પરથી કુદાવી દીધો હતો અને નદીના બીજા કાંઠે પહોંચ્યા હતા. તેમાં શિવાજીનો જીવ બચ્યો હતો

Maa chamunda : માતાજીના ભક્તો પોતાની આસ્થાની સાબિતી અલગ અલગ રીતે આપતા હોય છે અમુક લોકો માતાજીના દર્શન કરવા માટે ચાલીને આવે છે તો અમુક લોકો પગથિયા પર કંકુના ચાંદલા કરે છે તો અમુક પગથિયા પર દીવડા મૂકે છે.

more article : Success Story : આ 13 વર્ષના બાળકને જેમ તેમ ના સમજતા! ચલાવે છે મોટી કંપની અને કંપનીનુ ટર્ન ઓરવ છે 200 કરોડ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *