૮૩ વર્ષના વૃદ્ધે પોતાનાથી ૫૩ વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરીને તેમના જીવનની શરૂઆત કરી, ગામના લોકોને લગ્ન કરવા પાછળના કારણની જાણ થઇ તો તે જાણીને દરેક લોકો ચોકી ઉઠ્યા…

૮૩ વર્ષના વૃદ્ધે પોતાનાથી ૫૩ વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરીને તેમના જીવનની શરૂઆત કરી, ગામના લોકોને લગ્ન કરવા પાછળના કારણની જાણ થઇ તો તે જાણીને દરેક લોકો ચોકી ઉઠ્યા…

કહેવાય છે ને પ્રેમની કોઈ સીમા નથી હોતી, પ્રેમ એક એવી વસ્તુ છે કે ગમે તે ઉંમરમાં ગમે તે વ્યક્તિ સાથે થઇ જાય છે, જયારે કોઈને સાચો પ્રેમ થઇ જાય તો તે લોકો કોઈનું પણ નથી વિચારતા અને બંને એકબીજા સાથે લગ્ન કરી દે છે, ઘણીવાર આવા લગ્નના કિસ્સાઓ સામે આવતા હોય છે. જે કિસ્સાઓ બધા લોકોને વિચારમાં નાખી દેતા હોય છે.

હાલમાં એક તેવો જ કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો હતો, રાજસ્થાનમાંથી એક એવા લગ્ન સામે આવ્યા હતા જેને જોઈને બધા લોકો વિચારતા રહી ગયા હતા, ૮૩ વર્ષના એક વૃધ્ધે તેનાથી ૫૩ વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરીને બધા લોકોને ચોંકાવી દીધા હતા, આ ઘટના વિષે વધુ માહિતી મળતા આ કિસ્સો રાજસ્થાનમાંથી સામે આવ્યો હતો.

જ્યાં માનવામાં આવી રહ્યું હતું કે ૮૩ વર્ષના વૃદ્ધની પત્નીનું ઘણા સમય પહેલા મૃત્યુ થઇ ગયું હતું અને તેમને સંતાનમાં દીકરીઓ જ હતી કોઈ દીકરો ન હતો. તે માટે આ વૃદ્ધને હંમેશા માટે એક જ ચિંતા રહેતી હતી કે મારો વંશ આગળ કોણ વધારશે અને હું કોના ભરોશે જીવીશ, ત્યારબાદ તેમને ૮૩ વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું અને જેનાથી તે એક પુત્રને જન્મ આપશે.

તેના બીજા જ દિવસથી પોતાની માટે તેઓએ એક છોકરી શોધવાનું શરૂ કરી દીધું હતું, ગામના લોકોને આ ઘટના વિષે જાણ થઇ તો ગામના લોકો પણ આ ઘટના વિષે જાણીને ચોકી પડ્યા હતા, ગામના લોકોએ આ વૃદ્ધને આવું ના કરવા માટે ઘણા સમજાવ્યા.

તે ના માન્યા અને આખરે પોતાનાથી ૫૩ વર્ષ નાની યુવતી સાથે ગામના મંદિરમાં લગ્ન કરીને બધા લોકોને ચોંકાવી દીધા હતા. આ લગ્ન કરીને વૃદ્ધે જણાવતા કહ્યું હતું કે હું હવે દીકરાને જન્મ આપીશ અને મારી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પુરી કરીશ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *