Cryptocurrency Marketcap : ધમાકો કરવા જઇ રહી છે એક Cryptocurrency, રોકાણકારોને કરી શકે છે માલામાલ…

Cryptocurrency Marketcap : ધમાકો કરવા જઇ રહી છે એક Cryptocurrency, રોકાણકારોને કરી શકે છે માલામાલ…

Cryptocurrency Marketcap : જ્યારથી ક્રિપ્ટોકરન્સી માર્કેટે ફરી એકવાર રફતાર પકડી છે, ત્યારથી નવી નવી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં લોન્ચ થવા જઇ રહી છે. તાજેતરમાં જ ક્રિપ્ટો માર્કેટે રોકાણકારોને ખૂબ રિટર્ન આપ્યું છે. આ તેજીનો ફાયદો લેવા માટે 21 માર્ચના રોજ નવી ક્રિપ્ટોકરન્સી લોન્ચ થવા જઇ રહી છે. આવો તમને પણ જણાવીએ કઇ ક્રિપ્ટોકરન્સી છે.

Cryptocurrency Marketcap : ગત થોડા સમય ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે હલચલ જોવા મળી રહી છે. ગ્લોબલ ક્રિપ્ટોમાર્કેટ 2.50 ટ્રિલિયન ડોલર પાર કરી ગયો છે. ખાસ વાત તો એ છે કે હવે રોકાણકારોને આકર્ષવા માટે નવી-નવી ક્રિપ્ટોકરન્સી પણ લોન્ચ થઇ રહી છે. એવી જ ક્રિપ્ટોકરન્સી આગામી થોડા દિવસો જ લોન્ચ થવા જઇ રહી છે. આ ક્રિપ્ટોકરન્સીનું ડેબ્યૂ સિંગાપુરના ક્રિપ્ટો એક્સચેંજમાં થવા જઇ રહ્યું છે.

Cryptocurrency Marketcap
Cryptocurrency Marketcap

Cryptocurrency Marketcap : જાણકારોનું માનીએ તો હાલના સમયમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજીનો માહોલ બનેલો છે. આગામી દિવસોમાં જેવું જ અમેરિકી સેંટ્રલ બેંક ફેડ વ્યાજ દરોમાં કાપની જાહેરાત કરશે. ત્યારે તરત જ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ વધુ તેજી જોવા મળશે. આવો તમને પણ જણાવીએ આખરે ગ્લોબલ માર્કેટમાં કઇ ક્રિપ્ટોકરન્સી લોન્ચ થવા જઇ રહી છે.

આ પણ વાંચો : Virwadi Hanumanji : આહિરને સ્વપ્ન આવ્યું ને હનુમાનજીને પાણીમાંથી બહાર કાઢ્યાં, કરો 451વર્ષ જૂના વિરવાડીના દર્શન

આ ક્રિપ્ટોકરન્સી લોન્ચ થવાની તૈયારીમાં

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં Ubitcoin એ તેની લેટેસ્ટ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ Ubitcoin 21 માર્ચ 2024 ના રોજ Coinstore Exchange પર તેનો નવો ક્રિપ્ટોકરન્સી પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. જ્યારથી આ ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી તેની ચર્ચા થવા લાગી છે. તે પહેલેથી જ લૉન્ચ થયેલી ઘણી બધી ક્રિપ્ટોકરન્સીને સખત સ્પર્ધા પણ આપી શકે છે.

Cryptocurrency Marketcap
Cryptocurrency Marketcap

Cryptocurrency Marketcap : આ પ્રોજેક્ટ શરૂ થવાથી રોકાણકારોની કમાણી પણ વધી શકે છે. માહિતી અનુસાર, કોઈનસ્ટોર એક્સચેન્જ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જની સુવિધા પૂરી પાડે છે. આ એક્સચેન્જ પર Ubitcoin પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આનાથી માત્ર Ubitcoin જ નહીં પરંતુ ક્રિપ્ટોકરન્સી માર્કેટને પણ ફાયદો થઈ શકે છે. આ સિવાય નવો પ્રોજેક્ટ બજારમાં નવા રોકાણકારોને આકર્ષી શકે છે.

ક્રિપ્ટોકરન્સીથી ખૂબ આશા

તો બીજી તરફ અન્ય ક્રિપ્ટોકરન્સીના લોન્ચ સાથે જ Ubitcoin એ પોતાના તમામ માર્કેટને બીજા પ્લેયર્સને એ પણ સંદેશ આપ્યો છે કે તે બજારમાં પોતાની ઉપસ્થિતિને વધારવા માટે તૈયાર છે. આ નવા પ્રોજેક્ટ સાથે Ubitcoin ને આશા છે કે તે ક્રિપ્ટોકરન્સી બજારમાં એક મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરશે. હવે જોવાની વાત એ રહેશે કે Ubitcoin ના ક્રિપ્ટોકરન્સીને રોકાણકારોને કેવો રિસ્પોન્સ મળે છે. સાથે જ લોન્ચ થનાર નવી ક્રિપ્ટોકરન્સી રોકાણકારોને જલદીથી જલદી કેટલું રિટર્ન આપે છે.

આ પણ વાંચો : Jamnagar ના સુખી સંપન્ન પરિવારની ત્રણ પેઢીએ એકસાથે દીક્ષા લીધી, ગુજરાતનો પહેલો પ્રસંગ

Cryptocurrency Marketcap
Cryptocurrency Marketcap

more article : Rohan Murthy : બાળક જન્મતાં જ દાદાએ ગિફ્ટ કર્યા 240 કરોડના શેર, 4 મહિનામાં બની ગયો બિલેનિયર…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *