Viral video : રડતા રડતા આ માસુમ બાળકે પોતાની મમ્મીને કહ્યું એવું કે…, બાળકની વાત સાંભળીને તમે દંગ રહી જાશો… જોવો વીડિયો…
Viral video : મિત્રો અત્યારે સોશિયલ મીડિયાના જમાનો ચાલી રહ્યો છે અને અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો વાયડો થઈ રહ્યા છે તેમજ સોશિયલ મીડિયા ઉપર નાના બાળકોના વિડીયો પણ વધારે ફાયદો થઇ રહ્યા છે તેમજ ઘણી બધી વખત નાના બાળકોની અમુક એવી વાતો હોય કે જેને સાંભળીને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે
જેની અંદર એક માસુમ બાળક ભણતી વખતે પોતાની માતાને એવા શબ્દો કહીને બોલાવતી હતી કે Viral video જોઈને તમે પણ પોતાની હસી રોકી શકશો નહીં. સોશિયલ મીડિયા ઉપર Viral video થઈ રહેલા વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે એક માસુમ બાળક ભણતો ભણતો જોવા મળી રહ્યો છે
એમાં તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે પેપર અને પેન્સિલની વડે કંઈક આ બાળક લખતો જોવા મળી રહ્યો છે અને બાળકનું મોઢું જોતા એવું લાગી રહ્યું છે કે તેને ભણવામાં થોડો ઘણો પણ રસ નથી તેમ જ ભણવાની જગ્યાએ બાળક પોતાની માતાની સાથે વાતો કરવામાં પણ વ્યસ્ત છે. બાળક પોતાની માતાને કહી રહ્યો છે કે મમ્મી હું ખૂબ વધારે પરેશાન થઈ ચૂક્યો છું
View this post on Instagram
Viral video હું આ દુનિયામાં કેમ આવ્યો તે મને પણ ખબર નથી પડતી અને હું આ દુનિયા છોડી જઈશ એમ જ આ પ્રકારના શબ્દો બોલતી વખતે બાળક ખૂબ જ વધારે ગુસ્સામાં હોય તેવું લાગી રહ્યું છે અને આ બાળકની માતા તેને પૂછે છે કે જ્યારે દુનિયા છોડીને જવું છે ત્યારે માસુમ બાળક પોતાની માતાને જવાબ આપે છે કે
મને આ દુનિયામાં ગમતું નથી અને જ્યારે માતા પૂછે છે કે કેમ તને ગમતુ નથી. આ વાયરલ વિડીયો instagram ઉપર શેર કરવામાં આવ્યો છે અને અત્યારે નાનકડા બાળકના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયદો થઈ રહ્યા છે
more artical : પહેલું ટાયર કોણે બનાવ્યું હતું? આખરે ટાયરનો રંગ બ્લેક જ કેમ રાખવામાં આવ્યો?