ક્રિકેટર હાર્દિક પાડ્યા અને તેની પત્ની નતાશા થયા રોમાંટિક, ઉઘાડા થઈ વિડિઓ બનાવ્યો..
તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી ટ્વેન્ટી મેચમાં શ્રીલંકા ને 91 રને હરાવીને ભારતીય ટીમે 3 મેચો ની સીરીઝ 2-1 થી જીતી લીધી હતી ભારતીય ટી ટ્વેન્ટી ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા એ આ દરમિયાન પોતાની ખુશી વ્યક્ત કરીને પોતાની ટીમના સારા પ્રદર્શન માટે ખુશી વ્યક્ત કરી હતી અને ખેલિડીઓને.
પ્રોત્સાહન આપીને વન ડે માં પણ સારું પ્રદર્શન કરવાની સલાહ આપી ને આગામી રણનીતિ સાથે શ્રીલંકા સીરીઝ જીતવાની તૈયારીઓ દેખાડી હતી હાર્દિક પંડ્યા પોતાના ક્રિકેટ કેરિયર ની સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે હાર્દિક પંડ્યા એ સેરેબીયન દેશની મોડેલ અને ભારતીય અભિનેત્રી.
નતાશા સાથે લગ્ન કર્યા છે નતાશા ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે હાર્દિક પંડ્યા અવારનવાર પોતાની પત્ની નતાશા સાથે બોલ્ડનેશ ની તપાસ હદો પાર કરીને તસવીરો શેર કરતા રહે છે ઘણા બધા વિડીયોમાં તે જાહેર માં જ રોમાન્સ કરતા જોવા મળે છે નતાશા ફરવાની ખુબ શોખીન છે અવાર નવાર આ.
ક્યુટ કપલ બીચ પર વધુ જોવા મળે છે હાર્દિક પંડ્યા ઈન્સ્ટાગ્રામ પર પોતાની પત્ની સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી ફેન્સ વચ્ચે લોકપ્રિયતા મેળવતા રહે છે એ વચ્ચે તાજેતરમાં હાર્દિક પંડ્યા એ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીઓ શેર કર્યો છે જેમાં હાર્દિક પંડ્યા બીચ પર રોમાન્સ કરતા.
જોવા મળે નતાશા બિકીની માં ખુબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ ગોગલ્સ માં નતાશા હાર્દિક પંડ્યા સાથે મસ્તી કરીને રોમાન્સ કરતી જોવા મળે છે હાર્દિક પણ શર્ટલેસ થઈ ને નતાશા સાથે ડાન્સ કરતા જોવા મળે છે આ વિડીઓ અને.
તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેના પર ઘણા લોકો જાહેરમાં આ પ્રકારની હરકતો બદલ હાર્દિક પંડ્યા ને ખુબ ટ્રોલ કરી રહ્યા છે ઘણા યુઝરો ને આ હરકત પસંદ નથી આવી તો ઘણા ફેન્સ આ વિડીઓ ને ખુબ પસંદ કરી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.