આજના સમયમાં કિર્તીદાનના નામ ના પડે છે સિક્કા..,જુઓ ‘ડાયરા કિંગ’ ની પહેલાના અને અત્યારના ફોટાઓ…
અમદાવાદ ડાયરાનું નામ પડે એટલે આપણી આંખો સામે ચહેરો તરફ આવી જાય છે. એ શેર હોય એટલે ડાયરા કે દુનિયામાં જ્યાં પણ ગુજરાતીઓ છે. ત્યાં ભાગ્ય જેવી કોઈ જગ્યા હશે જયાં કિર્તીદાન ગઢવી નો ડાયરો ના યોજાયો હોય. કિર્તીદાન ગઢવી નો જન્મ તેમના મોસાળ સુરેન્દ્રનગરમાં થયો હતો. ચરોતર ના વાલવોડ ગામે સામાન્ય કુટુંબમાં જન્મ લખી દીધા અને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તો આવો એક નજર કરીએ કિર્તીદાન ગઢવી ની જીવન સફળ પર આણંદ જિલ્લાના વાલવોડ ગામે ગઢવી પરિવારમાં કિર્તીદાનનો જન્મ થયો હતો.
ચારણ ગઢવી પરિવારમાં સંગીત લોહીમાં હોય છે. એમ કિર્તીદાન ને પણ માર પણ સંગીતમાં જબરદસ્ત શોખ હતો. કીર્તીદાનના વાલવોડ ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધુ હતું. બાદમાં વલ્લભ વિદ્યાનગરમાં બે વર્ષ સુધી બીકોમના અભ્યાસ કર્યો જોકે મન સંગીતમાં પુરવાયેલો હોવાથી, તેમને અભ્યાસમાં બહુ રુચિ પડી ન હતી. સંગીતની ડિગ્રી બાત કિર્તીદાન અને સંગીત શિક્ષક ત તરીકે નોકરી પણ કરી હતી.
શોખને કારણે શાળા કે સ્પર્ધામાં જ્યાં પણ તક મળે ત્યાં કિર્તીદાન ગાતા હતા. કિર્તીદાનના પિતા પણ આ ફિલ્ડમાં હતા એટલે વિરોધ કરતા કે તું આ ક્ષેત્રમાં જ્યાં એનો વાંધો નથી. પણ તું આર્થિક ઉપાર્જન નહીં કરી શકે, જીવન ફક્ત ગાવાથી નહીં ચાલે, પણ કિર્તીદાનના મોટાભાઈ જગદીશભાઈ ને તેમની પર ભરોસો હતો. કે આ જીવનમાં કંઈક કરશે ખરો એટલે ઘરના વિરોધ વચ્ચે તેમને કિર્તીદાન મ્યુઝિક માં એડમિશન લેવા દીધું હતું.
સ્ટેજ પર કિર્તીદાન ને જાવાનો પહેલો અવસર પેટલાદ પાસેના રામોદડી ગામે નવચંડી યજ્ઞમાં મળ્યો હતો. અહીં તેમણે ડોલરપાઈ ગઢવી સાથે શ્યામ પિયા મોરે રંગ દે ગીત ગાયું હતું .આજે ડાયરાના એક પ્રોગ્રામ માટે કિર્તીદાન ને લાખો રૂપિયા મળે છે. પણ કીરતીદાન ને કલાકાર કરી છે. પહેલા પ્રોગ્રામ માટે 400 રૂપિયા મળતા હતા સ્વ જયેશ દેવ ગઢવીએ કિર્તીદાન ને નાના કેરાળામાં એક ડાયરામાં કલાકાર તરીકે જવાની તક આપી હતી કિર્તીત અને જીવનના ખૂબ સંઘર્ષ છોકરીઓ છે.
અમુક પ્રોગ્રામમાં ચાર પાંચ વાગે ગાવાનો વારો આવતો હતો. અમુક જગ્યાએ ચાન્સ પણ મળતો નહીં. અમુક કલાકારો તો મોટા વગાડીને કહેતા કે આને કોણ બોલાવ્યો ગાવાની વાત તો દૂર સ્ટેજ પર બેસવા પણ દેતા ન હતા. પણ માનું છું, કે સંઘર્ષમાં જ હળદર થાય છે. ડાયરામાં લોકોની હસી હસીને લોટપોટ કરી દેનાર માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે. બંને વચ્ચે મામા ભાણા નો સંબંધ છે. બંનેની જોડી એવી જામી ગઈ છે, કે આજે ડાયરામાં કિર્તીદાન માયાભાઈ ની જોડી ખૂબ જ લોકપ્રિય છે.