ચીન માં ફેલાયેલો આ જીવલેણ રોગ થી ભારત માં પણ છે હલચલ, જલ્દી થી જાણો તેના લક્ષણ અને ઈલાજ

0
1900

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આજે ભારત દેશ માં ખુબ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થયા છે, તમને જણાવીએ કે તે આજે કે તે ઘણા પ્રકાર ના ખુબ મોટું સ્વરૂપ ધારણ કરતા ઘણા વાયરસ અત્યાર શુધી માં આવ્યા અને ઘણા લોકો ને ખુબ અસર કરતા હોઈ છે, મિત્રો આજે પણ ચીન માં એક વાયરસ દેખાઈ આવ્યો બચે મિત્રો તેનું નામ છે “નોવેલ કોરો”, વધુ માં તમને જણાવીએ કે તે અત્યાર સુધી દુનિયાભરમાં નોવેલ કોરોના વાયરસથી 14 લોકોના મોત નીપજ્યા છે. નોવેલ કોરોના વાયરસથી મરનારમાં એક વ્યક્તિ ચીનનો પણ છે.મિત્રો આ પર થી તમને જ્નાવીયે કે તે ચીનના વુઆન પ્રાંતમાં 5 જાન્યુઆરીએ નોવેલ કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે.મિત્રો જે ખુબ ખતરનાક છે, આ વાયરસ ઝડપથી ફેલાવવાના કારણે ભારત સરકારે દિલ્હી, મુંબઇ તેમજ કોલકત્તા એરપોર્ટ પર ચીન આવનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સાવચેતી થર્મલ સ્કેનર દ્રારા તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.મિત્રો તે ખુબ ચેકિંગ અને ખુબ સભાનતા વર્તવા માં આવી છે, તેની સાથે જ ચીન જનારા અને ત્યાંથી આવનારા યાત્રીઓ માટે પરામર્શ જાહેર કરવામાં આવ્યું છે. આખરે કેવી રીતે ફેલાઇ રહ્યો છે આ રોગ…

શુ છે કોરોના વાયરસ?

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આ ચીન નો આ કોરોના વાયરસ છે શું, તમને જણાવીએ કે તે આજે કે તે, WHO મુજબ કોરોના વાયરસ સી-ફૂડથી જોડાયેલો છે. મિત્રો સી-ફૂડ તે છે કે તે જે દરિયાઈ પ્રાણી ને સીફૂડ કહેવાય છે, કોરાના વાયરસ એવો વાયરસ છે જેનાથી લોકો બીમાર પડે છે.વધુ માં તમને જન્વીયે કે તે આ વાયરસ ઉંટ, બિલાડી, તથા ચામાચિડિયું સહિત ઘણા પશુઓમાં પણ પ્રવેશ કરી રહ્યો છે. મિત્રો દુઃખ ની વાત તો તે છે કે તે આ એક દુર્લભ સ્થિતિમાં પશુ મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આ વાયરસનો માનવથી માનવ સંક્રમણ વૈશ્વિક સ્તર પર ઓછો છે.

કોરોના વાયરસના લક્ષણ?

મિત્રો તમને જણાવીએ કે તે આજે અમે તમને જણાવીએ કે તે આજે કે તે કોરોના વાયરસ ના લક્ષણો શું હોઈ છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે મહત્વ ની વાત તો તે છે કે એ કોરોના વાયરસના દર્દીઓમાં સામાન્ય રીતે શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા  શરૂઆતના લક્ષણ જોવા મળે છે.મિત્રો તે થયા બાદ તે બાદ આ લક્ષણ ન્યૂમોનિયા અને કિડનીને નુકસાન પહોંચાડે છે.

કોરોના વાયરસથી બચાવ

કોરોના વાયરસ તે ની બચાવ ની વાત કરીએ તો તમને જણાવીએ કે તે આજે કે તે આ વાયરસ જ્યાં ફેલાઇ રહ્યો છે. સૌથી પહેલા ત્યાં જવાનું ટાળો, જો તમે એવી જગ્યાની આસપાસ છો તો તેનાથી બચવા માટે આ ઉપાય અજમાવી શકો છો.

  •  તમને જણાવીએ કે તે આજે કે તે તમારા હાથને યોગ્ય રીતે સાબુથી ધોઇ લો.અને તેને સરખી રીતે સાફ કારી ને જ જમવું, જો સાબુ ન હોય તો સેનેટાઇઝરનો ઉપયોગ કરો.
  • મોઢા નું ખાસ કરી ને ધ્યાન રાખવા માં આવે છે, તમારા નાક અને મોં કવર કરીને રાખો.
  • મિત્રો જો આપડે કોઈ ની ખબર કાઢવા માટે હોસ્પિટલ જઈ એ છીએ ત્યારે બીમાર લોકોથી થોડાક દૂર રહો તેમના વાસણનો ઉપયોગ ન કરો અને અડશો નહીં.મિત્રો કે જેથી તમને ચેપ ની સંભાવના ઓછી થાય. તેનાથી દર્દી અને તમે બન્ને સુરક્ષિત રહી શકશો.
  • મિત્રો તમને જણાવીએ કે તે આજે કે એ ઘરને સાફ રાખો અને બહારથી આવનારી વસ્તુઓને પણ સાફ કરીને ઘરમાં લાવો.
  • વધુ માં અને તે ખાસ તમને જણાવીએ કે તે આ નોનવેજ ખાસ કરીને સી-ફૂડ ખાવાથી બચો કારણકે કોરોના વાયરસ સી-ફૂડથી ફેલાય છે.

ઇલાજ

મિત્રો આ વાયરસ ના તમે શું હોઈ છે તે જોયું, તેના લક્ષણો જોયા, વધુ માં તમને જણાવીએ કે તે કોરાના વાયરસથી રાહત મેળવવા માટે કોઇ વેક્સિન બની નથી.મિત્રો તમને જણાવીએ કે તે આ વાયરસના ઇલાજ માટે વેક્સીન બનાવવાનું કામ વૈજ્ઞાનિક કરી રહ્યા છે

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here