કિર્તીદાન ગઢવી ના ડાયરામાં છોટે રાજાની ધમાકેદાર એન્ટ્રી.., છોટે રાજાને જોઈને કમો ચિંતામાં.., જુઓ આ ખાસ વિડિયો..
કિર્તીદાન ગઢવી ના ડાયરામાં છોટે રાજાની ધમાકેદાર એન્ટ્રી.., છોટે રાજાને જોઈને કમો ચિંતામાં.., જુઓ આ ખાસ વિડિયો..
મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે કેટલાક સમયથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના લોક ડાયરા ના કલાકારો અને સંગીતના કલાકારોનો સુંગેરો દોર ચાલી રહ્યો છે. આજના સમયની અંદર કિર્તીદાન ગઢવી તેમજ કિંજલ દવે માયાભાઈ આહીર રાજભા ગઢવી જવાબ મોટા મોટા કલાકારો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશ પર ની અંદર અને વિદેશની અંદર પણ ગુજરાતી સંસ્કૃતિની આગવી છાપ ઊભી કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા પંખી કોઠારીયા ગામની અંદર કિર્તીદાન ગઢવી નો ખુબજ ભવ્ય કાર્યક્રમ હતો અને ત્યાં કમા ભાઈ ખૂબ જ વધારે રાતોરાત લોકપ્રિય બની ગયા હતા. મિત્રો તે કાર્યક્રમ બાદ લગભગ દરેક કાર્યક્રમની અંદર કમાભાઈ ની હાજરી અચૂક બની ગઈ હતી અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક છોટે રાજા નામથી એક youtube ચેનલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે
મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે કિર્તીદાન ગઢવી નો જ્યારે જ્યારે પણ ડાયરાનો આયોજન થયું હોય છે ત્યારે ભારે માત્રામાં માનો મહેરામણ ઉમટી પડતું હોય છે અને કિર્તીદાન ગઢવી ના ફેન ફોલોઇંગ પણ દિવસને દિવસે ખૂબ જ વધી રહ્યા છે અને માત્ર ગુજરાતમાંથી દેશને વિદેશની અંદર પણ તેને ગઢવીના ખૂબ જ ભવ્ય ભવ્ય ડાયરાઓ થઈ રહ્યા છે
મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એટલે કે youtube ના માધ્યમ દ્વારા જાદવ ગઢવી લોક સાહિત્ય નામની એક ચેનલ દ્વારા ગઈકાલે એક વિડીયો મુકવામાં આવ્યો છે અને તેમાં એક લાખથી પણ વધારે લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે.
ખાસ વાત તો એ છે કે અત્યારે આ વીડિયોની અંદર ટાઈટલ આપવામાં આવ્યું છે કે છોટે રાજા અને જોઈને કમો ચિંતામાં. મિત્રો આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે આ ડાયરાના પ્રોગ્રામ ની અંદર કિર્તીદાન ગઢવી ખૂબ જ પોતાના સુરને લીધે લોકોને મનમોહન કરાવી રહ્યા છે
અને કિર્તીદાન ગઢવી ભવ્ય સંતવાણી અને ભવ્ય ગીતથી લોકોને મોજ કરાવી રહ્યા છે અને સાથે બાજુમાં આપણા કોઠારીયા ના કમાભાઈ પણ બેઠેલા જોવા મળી રહ્યા છે.. અને તે જ સમયે એક વ્યક્તિ કે જેમની ઊંચાઈ થોડીક નીચી છે અને તેઓ ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરી રહ્યા છે.
આ વીડિયોને જોતા એવું લાગી રહ્યું છે કે છોટે રાજા એટલે કે તે ડાન્સ કરી રહેલા વ્યક્તિને નામ આપવામાં આવી રહ્યું છે અને તેની બાજુમાં કમાભાઈ પણ જોવા મળી રહ્યા છે અને કમાભાઈ જે વ્યક્તિને જોઈ રહ્યા છે