Chhattisgadh Accident : છત્તિસગઢના બેમેતરામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો, 8 લોકોના મોત અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા..

Chhattisgadh Accident : છત્તિસગઢના બેમેતરામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો, 8 લોકોના મોત અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા..

Chhattisgadh Accident : છત્તીસગઢના બેમેતરા વિસ્તારમાં મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. તેમજ 12 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ત્રણ બાળકો નો પણ સમાવેશ થયેલ છે.

Chhattisgadh Accident
Chhattisgadh Accident

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દયનીય ઘટના રવિવારે મોડી રાત્રે કાઠીયા ગામ પાસે બની હતી જ્યારે એક પરિવાર એક ફંકશન માંથી ઘરે પરત ફરી રહ્યો હતો. તેમનું વાહન રસ્તાની બાજુમાં ઊભેલી મિની ટ્રક સાથે અથડાયું હતું.

Chhattisgadh Accident
Chhattisgadh Accident

આ પણ વાંચો : અંકરાશિ : આયો રે શુભ દિન આયો રે ! આજે આ જન્મતારીખવાળા લોકો પર થશે રૂપિયાનો વરસાદ

 પીડિતો પથરા ગામના રહેવાસી હતા અને તિરૈયા ગામમાં એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા.

Chhattisgadh Accident
Chhattisgadh Accident

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *