પરબ ધામ : ચાલો જાણીએ આપડે “પરબ ધામ નો ઇતિહાસ”
પરબ ધામ : તમને જણાવીએ કે આજે અમે લઈએ ને આવિયા છીએ ખાસ ઈતિહાસ, તમને જણાવીએ કે આજે ભારત એક ધર્મ ને વરેલો દેશ છે, તમને જણાવીએ કે ભારત ના ગુજરાત માં આવેલા પરબ ધામ નો આજે આપડે ઇતિહાસ જાણીએ, મિત્રો તમને જણાવીએ કે ઈસ. સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે. મિત્રો આપડો ઇતિહાસ જ આપડું ગર્વ છે,
પરબ ધામ : મિત્રો તમને જણાવીએ કે તે આ સમયે પ્રર્વતેલા દુષ્કાળથી કચ્છ અને સિંધમાંથી દુકાળગ્રસ્ત માનવ સમુદાય સૌરાષ્ટ્રમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો.અને તે માં પણ તે વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્યાને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા છે. મિત્રો આગળ વાચો.
પરબ ધામ : પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. તેઓનો જન્મ રબારી જ્ઞાતિમાં મુંજીયાસર ગામના નેસમાં જીવાભગત અને સાજણબાઈના ઘરે થયો હતો. દેવીદાસ પરબધામ ખાતે રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા.
પરબ ધામ : ધીમે ધીમે જગ્યાનું મહત્ત્વ વધતું ગયું. દેવા ભગતની શ્રદ્ધા અને માનવસેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જેરામભારથીએ દેવા રબારીમાંથી દેવીદાસનું નામ આપ્યું. દેવીદાસે આજુબાજુનાં ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યાં. રક્તપિત્તિયાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા.
પરબ ધામ : દેવીદાસના સેવા યજ્ઞની વાત દૂર દૂરનાં ગામો સુધી પહોંચી ગઈ હતી. એવામાં અમર મા પણ તેમની સાથે સેવા યજ્ઞમાં જોડાયાં. અમરબાઈ આહીર જ્ઞાતિનાં હતાં અને તેઓ વીસાવદરના શોભાવડલા ગામે રહેતાં હતાં. લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું.
પરબ ધામ : મિત્રો તમને જણાવીએ કે આજે અમે તમને જણાવી રહયા છીએ કે પરબધામ નો ઇતિહાસ, જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્થાન છે.અને તેવા ઘણા ગુજરાત માં જાણીતા ધર્મ તીર્થ સ્થાનો આવે લ છે, તમને જણાવીએ કે તે જે પાપને નિવારે છે, હિતની યોજના કરે છે,તમને જણાવીએ કે તે ગુણોને પ્રકટ કરી પ્રકાશ આપે છે, આપદ્ વેળાએ આશરો અને સહાય કરે છે આવા દૈવી ગુણોવાળા માનવને આપણે સંતો કરીએ છીએ તેમના વિષે શું લખી શકાય ?મિત્રો આજે તે ખુબ પ્રખીયાત તીર્થ સ્થાન માંથી એક છે, તમને જણાવીએ કે તે સંતોના આ જાગતા સ્થાનકોની માનતા પુરી થતા દર્શન અને પ્રસાદ લેવા આવતો જન સમુહજ પ્રત્યક્ષ પ્રમાણ છે.
આ પણ વાંચો : જૂની ગાડી : 8 વર્ષ જૂની ગાડી માટે કરો આ કામ, નહીં તો કરાવશે ખર્ચો, રાખજો તૈયારીઓ…
પરબ ધામ : મિત્રો તમને જણાવીએ કે તે પરબધામ તે જૂનાગઢથી ૪૦ કીલોમીટર રોડ રસ્તે પરબનું સ્થાન સૌરાષ્ટ્રની સિદ્ધભૂમિની શોભા છે.અને તે ખુબ ખાસ મંદિર આવે લુ છે, તમને જણાવીએ કે તે આ સ્થાન મહાભારત કાળનું સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે.અને તે ખુબ ભવ્ય આશ્રમ હોઈ છે, તમને જણાવીએ કે તે આ આશ્રમની પશ્ચિમે રાણપુર પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેંસાણ અને ખંભાળીયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્થાનક પાસેથીજ નીકળે છે.અને તમે ગુગલ માં પણ સર્ચ કરશો તો પણ તમને આ સ્થાને તમને મળશે.
પરબ ધામ : મિત્રો તમને જણાવીએ કે તે આવો ઇતિહાસ આપડા ગુજરાત માં હોઈ છે તો તેનો આપ્દને ગર્વ હોવો જ જોઈએ, મિત્રો તમને જણાવીએ કે તે આવી પ્રચલિત લોકોક્તિના પરબના આ સ્થાનકનું બે સૈકા પૂર્વે ચૈતન્ય જાગતું કરનાર દેવીદાસનું સંતજીવન પૂર્વેનું નામ દેવો ભગત હતું તેમના પિતા પુંજા ભગત અને માતા સાજણબાઇ ભાવિક શ્રદ્ધાળુ રબારી દંપતી હતા.
પરબ ધામ : મિત્રો તમને જણાવીએ કે તે આ પરબધામ નું ખુબ ખાસ મહત્વ છે અને તે ભવ્ય મંદિર માં હજારો ભક્તો દર્શન કરવા આવે છે, દેવા ભગતે માનવસેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી હતી. તેમના ગુરૂ જેરામભારથી ગિરનારના સંત મહાત્મા હતા અને તેમા લામડીધાર ઉપર તેમના બેસણા હતા. મિત્રો તમને જણાવીએ કે તે આ ઇતિહાસ ખુબ ભવ્ય છે અને જેનો આપડ ને ગર્વ હોવો જોઈએ.
પરબ ધામ : મિત્રો તમને જણાવીએ કે તે ગધેસંગ પર્વતનો આકાર સીધો સપાટ દિવાની શગ જેવો છે અને તે તેની પાછળ લામડીધાર છેજણાવીએ કે તે સંત જેરામભારથીના આ ધાર ઉપર બેસણા હતા.અને તે આ ઉપરાંત દક્ષીણેથી જતા દક્ષીણ રામનાથ, ટટાકીયો, ભેસલો, અશ્વસ્થામાનો પહાડ, દાતારનો પહાડ, લક્ષ્મણ ટેકરી, મંગલાચલ, રેવતાચલ, જોગણીયો વિગેરે ગિરિ પર્વતો વચ્ચે ગિરનારજી છે.
પરબ ધામ : મિત્રો તમને જણાવીએ કે તે આ તીર્થ સ્થાન ખુબ ભવ્ય છે, તેમાં દેવા ભગત આ સંત મહાત્મા વચ્ચે શ્રદ્ધાથી યાત્રીકોની સતત સેવા કરતા રહેતા.અને તે આથી એક દિવસ દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી આ ગિરનારી સંત જેરામભારથી પ્રસન્ન થયાં અને દેવા ભગતને કહે કે, દેવા ભગત આજસે તુમ દેવીદાસ હોતે હો.તમને જણાવીએ કે તે તુમ એક યોજન દુરી કે પાસ જાઓ.
પરબ ધામ : અહીં મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ ન હતું લીમડા નીચે મેકરણ કાપડીનો ધુણો અને ત્રિશુળ હતાં, અને તેપવિત્ર ધુણામાં અગ્નિ પ્રગટાવી ધુણો ચેતનવંતો કર્યો અને લીમડા ડાળે ધજા ફરકતી કરી આ સ્થાનકને આપણે આજે દેવીદાસજીની પરબના નામથી ઓળખીએ છીએ.તમને જણાવીએ કે બસો વર્ષ જૂના આ સમાધી મંદિર ઉપર નૂતન મંદિર આ જગ્યાના મહંતશ્રીની દેખરેખ નીચે આકાર લઈ રહ્યું છે.તમને જણાવીએ કે તે અહીં દાદા મેકરણનો – સાદુદ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી અહીં છે. વધુ માં જણાવીએ કે તે આ પરબ ધામ નો ઇતિહાસ ને શેર કરો.