ચા ની દુકાનદારના દીકરો દિવસ રાત એક કરીને CA બની ગયો તો, પિતાને કહ્યું હવે આ કામ છોડીને ફક્ત આરામ કરો.

ચા ની દુકાનદારના દીકરો દિવસ રાત એક કરીને CA બની ગયો તો, પિતાને કહ્યું હવે આ કામ છોડીને ફક્ત આરામ કરો.

કહેવાય છે કે સફળતા કોઈની મહોતાજ નથી હોતી. કોઈપણ વ્યકતિ પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરી શકે છે, ચા ની દુકાન ચલાવતા યુવકના દીકરાએ CA બનીને કમાલ કરી દીધો, દરેક દીકરાનું સપનું હોય છે.કે તે પોતાના માતા પિતાને સારું જીવન આપવા માંગે છે કે તેમને મોટા કરવા માટે તેમના માતા પિતાને જે તકલીફ પડી એટલું જ ઘડપણ સારી રીતે જાય.વૈભવનું પણ આવું જ સપનું હતું. વૈભવ જયપુરનો રહેવાસી છે,

તેના પિતા ચાની હોટલ ચલાવે છે, પોતાના પિતાની મહેનત જોઈને વૈભવે નક્કી કરી દીધું હતું કે તે મોટો થઇને એવું કરશે કે જેનાથી તેના પિતાને આવું કામ ના કરવું પડે અને તે શાંતિથી પોતાનું જીવન જીવી શકશે. તો તેને સ્કૂલના અભ્યાસ દરમિયાન જ,

તેમને નક્કી કરી દીધું હતું કે તે CA બનશે અને તેમને પોતાનું આ સપનું પૂરું કરવા માટે દિવસ રાત એક કરી દીધા હતા. તેને જણાવ્યું કે તે દરરોજ ૧૦ કલાકનું વાંચન કરતો હતો અને અમુકવાર જો કંટાળો આવે તો તે મોબાઈલમાં ફિલ્મ કે વેબ સિરીઝ પણ જોઈ લેતો હતો.

જેનાથી તે ખુબજ ફ્રેશ મહેસુસ કરતો હતો. પણ વૈભવે પોતાના પરિવાર માટે મહેનત કરી.આજે CA બનીને પોતાના માતા પિતાનું નામ રોહન કર્યું. આજે પિતા પણ પોતાના દીકરાની સફળતા પણ ખુબજ ગર્વ મહેસુસ કરે છે. હવે વૈભવે જણાવ્યું કે તે સારી નોકરી કરશે અને પોતાના પિતાને ચા ની દુકાન બંધ કરાવીને રિટાયર્ડ કરી દેશે અને સારું એવું જીવન જીવશે,

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *