ભારત ના રેહવાસી, ગુગલ ના CEO સુંદર પીચાઈ પર થયો રૂપિયા નો વરસાદ, પગાર જાણી ને ચોકી જશો

0
130

મિત્રો તમને જણાવીએ કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ઈન આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે કે ગુગલ ના CEO વિષે આજે આપડે વાત કરવા ના છીએ, મિત્રો તે માણસ મૂળ ભારત ના છે અને આખી દુનિયા નું સૌથી મોટું સર્ચ એન્જીન ગુગલ ના તે CEO છે, મિત્રો તમને જણાવીએ કે તે નું નામ સુંદર પીચાઈ છે

મિત્રો તમને જણાવીએ કે તે ગૂગલના સીઈઓ અને મૂળ ભારતના સુંદર પિચાઈને તાજેતરમાં ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટ ઇન્કના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા.મિત્રો તમને જણાવીએ કે તે તેથી હવે તેમને પર્ફોર્મેન્સ બેસ્ડ સ્ટોક એવોર્ડના ભાગ રૂપે ભારે-ભરકમ મૂડી આપવામાં આવશે. મિત્રો તે હવે બે મોટી કંપની ના CEO બનીયા છે, તમને જણાવીએ કે તે તે ખુબ શાંત અને શાર્પ દિમાગ ના વ્યક્તિ છે.

મિત્રો તમને જણાવીએ કે તે એક રિપોર્ટ પ્રમાણે જો સંદર પિચાઈ તેમના બધા પર્ફોર્મેન્સ ટાર્ગેટને પ્રાપ્ત કરવામાં સફળ રહેશે તો તેમને 240 મિલિયન ડોલર(અંદાજે 1,707 કરોડ રૂપિયા) ર્ફોર્મેન્સ બેસ્ડ સ્ટોક એવોર્ડના ભાગ રૂપે મળશે. મિત્રો આ ખુબ એટલે કે અધધ રક્કામ થઇ તે જે એવોર્ડ માં મળશે, જે આગામી ત્રણ વર્ષો સુધી મળશે.મિત્રો તમને જણાવીએ કે તે કે તે ગૂગલમાં અત્યાર સુધી કોઈ પણ અધિકારીને મળી આ સૌથી મોટી રકમ છે.વધુ માં જણાવીએકે તે પિચાઈને અલ્ફાબેટ ઇન્કના સીઈઓ તરીકે વાર્ષિક 2 મિલિયન ડોલરની સેલરી મળશે. જે 2020 થી મળવાની શરૂ થશે.

મિત્રો તમને જણાવીએ કે તે એક રિપોર્ટ મુજબ આ મહિનાની શરૂઆતમાં ગૂગલના કો-ફાઉન્ડર લૈરી પેજ અને સર્ગેઈ બિનને અલ્ફાબેટ ઇન્ક કંપનીના સીઈઓ પદથી રાજીનામું આપ્યું હતું.વધુ માં જણાવીએ કે તે કંપની ના નવા CEO સુંદર પીચાઈ ની કરવા માં આવી છે, લૈરી પેજ અને સર્ગેઇ બિને સાથે મળીને 21 વર્ષ પહેલા આ કંપનીની શરૂઆત કરી હતી.વધુ માં જણાવીએ કે તે ત્યાર બાદ હવે આ જવાબદારી ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને સોંપવામાં આવી છે.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here