Maa Mogal : મોગલ માં ની માનતા રાખવાથી આ વ્યક્તિનું મહિનાઓથી અટવાયેલું કામ માત્ર બે મહિનામાં પૂરું થઈ ગયું તો યુવક માનતા પૂરી કરવા 51 હજાર રૂપિયા લઈને કબરાઉધામ પહોંચ્યો..
Maa Mogal : માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલ એ અત્યાર સુધીમાં પોતાના લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. માત્ર મા મોગલનું નામ લેવાથી ભક્તોના બધા દુઃખો દૂર થઈ જાય છે. એક વખત જો માં મોગલની આસ્થા બંધાઈ જાયતો માં મોગલ પોતાના ભક્તોનો એક વાળ પણ વાંકો થવા નથી દેતી.
માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલ એ અત્યાર સુધીમાં પોતાના લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે.
Maa Mogal : માં મોગલને તો અઢારે વરણની માતા કહેવાય છે. માં મોગલ તો બધાના દુઃખ હરનારી છે. માં મોગલે અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવાના છીએ. એક યુવક 51 હજાર રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉ ધામ પહોંચે છે.
માં મોગલને તો અઢારે વરણની માતા કહેવાય છે. માં મોગલ તો બધાના દુઃખ હરનારી છે.
Maa Mogal : તે ત્યાં બિરાજમાન મણીધર બાપુ પાસે જાય છે. ત્યારે મણીધર બાપુ પૂછે છે કે બેટા ત્યારે શાની માનતા હતી. ત્યારે તે યુવક મણીધર બાપુને કહે છે કે, મારી એક પ્રોપર્ટી હતી જેમાં ભાડુઆત રહેતા હતા. ભાડુઆત મારું મકાન ખાલી નહોતા કરતાં તેથી મને મકાન વેચવામાં ઘણી બધી તકલીફ પડતી હતી.
ભાડુઆત મારું મકાન ખાલી નહોતા કરતાં તેથી મને મકાન વેચવામાં ઘણી બધી તકલીફ પડતી હતી.
Maa Mogal : મેં ઘણા બધા પ્રયાસો કર્યા પરંતુ મારું મકાન વેચાતું ન હતું. છેલ્લે મેં ઢાંકીને માં મોગલને યાદ કર્યા. મેં માં મોગલ ની માનતા રાખી કે, જો મારી આ પ્રોપર્ટી વેચાઈ જશે તો હું કબરાઉધામ આવીશ અને 51 હજાર રૂપિયા ચડાવીશ. ત્યારબાદ ઘણા સમયથી ન વેચાતું મકાન બે મહિનામાં જ વેચાઈ ગયું.
આ પણ વાંચો : ma laxmi mandir : 15000 કિલો સોનામાંથી બનેલું છે આ માં લક્ષ્મીનું મંદિર, દરેક દુઃખ પુરા કરે છે માં લક્ષ્મી
Maa Mogal : તેથી આ વ્યક્તિ પોતાની માનતા પૂરી કરવા માટે 51 હજાર રૂપિયા લઈને મોગલ ધામ આવે છે. માં મોગલ નો પરચો મળતા જ આખો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો હતો. આ વ્યક્તિ પોતાના આખા પરિવાર સાથે ગભરાવ ધામ આવે છે. એ પોતાની માનતાના 51 હજાર રૂપિયા મણીધર બાપુના હાથમાં આપે છે.
આ વ્યક્તિ પોતાના આખા પરિવાર સાથે ગભરાવ ધામ આવે છે. એ પોતાની માનતાના 51 હજાર રૂપિયા મણીધર બાપુના હાથમાં આપે છે.
Maa Mogal : મોગલ માં ના પરચા અપરંપાર છે. મા મોગલના માત્ર દર્શન થઇ જાય એટલે ભક્તો ધન્ય થઈ જાય છે અને કહેવામાં આવે છે કે, જે કોઈ ભક્તો મા મોગલ મંદિરે દર્શન કરવા માટે આવે છે. તેઓ માં મોગલના આશીર્વાદથી હસતા મોઢે ઘરે પાછા ફરે છે. આ સાથે જો સાચા દિલથી મા મોગલ ને માનવામાં આવે અને પ્રાર્થના કરવામાં આવે તો મા મોગલ બધા ભક્તોને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
મોગલ માં ના પરચા અપરંપાર છે. મા મોગલના માત્ર દર્શન થઇ જાય એટલે ભક્તો ધન્ય થઈ જાય છે.
Maa Mogal : ત્યારે મણીધર બાપુ આ વ્યક્તિને કહે છે કે આ પૈસા તારી બહેન અને દીકરીઓને આપી દેજે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ તારા વિશ્વાસ ના લીધે આ કામ થયું છે. મણીધર બાપુ તે વ્યક્તિને કહે છે કે, માં મોગલ પર વિશ્વાસ રાખજે તારા બધા કામ પૂરા થઈ જશે.