બુધનું થવા જઈ રહ્યું છે પરિભ્રમણ, આ 5 રાશિના જાતકોની ચમકી જશે કિસ્મત, દરેક ક્ષેત્રમાં મળશે પ્રગતિ

0
1386

મેષ : મેષ રાશિના લોકો માટે શુક્ર ગ્રહ સાતમાં ભાવમાં જશે. જેના કારણે લગ્ન સંબંધી વાતચીતમાં નિષ્ફળતાનો સામનો કરવો પડશે. વિદેશ યાત્રા તથા દેશયાત્રા નો પૂરો ફાયદો ઉઠાવી શકશો.

વૃષભ : આ રાશિના લોકો માટે બુધદેવ શત્રુ ભાવ માં હોવા છતાં પણ શુભ ફળ આપશે. થોડી તબીયત સંભાળવી તથા ગુપ્ત શત્રુઓથી બચતું રહેવું.

મિથુન : મિથુન રાશિ માટે બુધ પાંચમાં ભાવમાં છે. આ તમારા માટે એક વરદાન સમાન ગણવામાં આવે છે. ખુબ સફળતા મળશે અને અપાર ધન પ્રાપ્ત કરી શકશો.

કર્ક : કર્ક રાશીના લોકો માટે બુધ ચોથા ભાવમાં આવવાથી મકાન અને વાહનની ચિંતા કાયમ માટે દૂર થઈ જશે. માતા પિતાનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ.

સિંહ : સિંહ રાશિ માટે પરાક્રમ ભાવમાં બુધના આગમનથી ખુબ જ ફાયદાના યોગ બનવા જઈ રહ્યા છે. અમુક પરિશ્રમ કરશો તો પણ મોટી સફળતા પ્રાપ્ત થશે. આર્થિક પ્રમાણમાં સમસ્યા ન સર્જાય તે બાબતે ધ્યાન આપવું.

કન્યા : બુધ તથા શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે સારું રહેશે. મિત્રો તથા પરિવારનો સંપૂર્ણ લાભ મળશે.

તુલા : આ રાશિના લોકો માટે આ સંક્રમણ ખુબ શુભ ફળ આપશે અને કાર્યમાં સફળતા મેળવી શકો છો.

વૃશ્ચિક : બુધનો વ્યય ભાવમાં ગોચર થવાથી આકસ્મિક ખર્ચ થઈ શકે છે. ખોટે ખોટી ભાગદોડ થઈ શકે છે.

ધનુ : ધનુ રાશિના લોકોને બુધના લાભ સ્થાનમાં ગોચર થવાથી ખુબ લાભ મળશે. આ સિવાય એક થી વધુ આવકના રસ્તાઓ મળી શકશે.

મકર : મકર રાશિના લોકો માટે શુક્ર તથા બુધનું કેન્દ્ર અને મૂળ ત્રિકોણ ની અસર ખુબ જ ફાયદાકારક રહેશે. આ રાશિના લોકોના માન સન્માનમાં ખૂબ વધારો થશે.

કુંભ : આ રાશિના લોકોના નસીબમાં વૃદ્ધિ તથા વિદેશ પ્રવાસનો યોગ બનવા જઈ રહ્યો છે. ધાર્મિક તથા સામાજીક ક્ષેત્રમાં મળશે આસાનીથી સફળતા મળી શકશે

મીન : મીન રાશિના લોકો માટે બુધ આઠમાં ગૃહમાં હોવાને કારણે ખૂબ સારું તો ન કહી શકાય પરંતુ પેટ સંબંધી વિકારોથી રાહત મળી શકે છે.