બુધ ગુરૂ અને રવિવારે કરો આટલું પ્રભુ કાળભૈરવ થશે પ્રસન્ન અને ખોલી દેશે નસીબના દ્વાર

0
379

મિત્રો તમને જ્નાવીયે કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી,મિત્રો તમને જણાવીએ કે આજે કે આખા અઠવાડીયા મા ત્રણ વાર એટલે રવિવાર , બુધવાર અને ગુરુવાર એ ભગવાન કાલભૈરવ સાથે સંકળાયેલા છે.તમને જણાવીએ કે તે જો અઠવાડીયા ના આ ત્રણ દીવસો મા તમે અમુક વિશેષ ઉપાયો કરશો તો તમારા જીવન મા પ્રવર્તતી તમામ સમસ્યાઓ નો અંત આવશ, તમને જણાવીએ કે તે તમારા ઘર મા સુખ અને સમૃધ્ધિ નુ આગમન થશે.મિત્રો તમને જણાવીએ કે તે તમારા પર ભગવાન કાલભૈરવ ની વિશેષ કૃપા બની રહેશે.તમને જણાવીએ કે તે ભૈરવનાથ ને મોટા ભાગ ના લોકો કાળભૈરવ તરીકે પણ ઓળખે છે.વધુ માં જન્વીયે કે તે તો ચાલો જાણીએ પ્રભુ કાળભૈરવ ને પ્રસન્ન કરવા ના અમુક સરળ ઉપાયો.

કુતરા ને રોટલી ખવડાવવી :

મિત્રો તમને જણાવીએ કે તે રવિવાર , બુધવાર કે ગુરુવાર ના દિવસે જો તમે રોટલી ને તેલ વાળી કરી ને આ રોટલી કોઈ કૂતરા ને ખવડાવો તો તમારા પર ભૈરવનાથ ની અસીમ કૃપા બની રહેશે.મિત્રો તમને જણાવીએ કે તે જ્યા સુધી આ કૂતરો રોટલી ખાઈ ના લે ત્યા સુધી ઉપાય અજમાવતા રહેવુ અને હા અને,આ ઉપાય ફક્ત રવિવાર , બુધવાર તથા ગુરુવાર ના શુભ દિવસે જ અજમાવવો.

કાળા તલ અર્પણ કરવા :

મિત્રો તમને જણાવીએ કે તે પરોઢ ના સમયે ૧૦૦ ગ્રામ કાળા તલ,અળદ અને રૂપિયા ૧૧ ને એક કાળા કાપડ મા લપેટી લો.મિત્રો તમને જણાવીએ કે તે ત્યારબાદ આ પોટલી ને ભૈરવનાથ ના દેવસ્થાને જઈ ને મૂકી આવો.તમને જણાવીએ કે તે બુધવાર ના દિવસે આ ઉપાય અજમાવવા થી પ્રભુ ભૈરવનાથ તમારા થી પ્રસન્ન થઈ જશે અને તેમની કૃપાદ્રષ્ટિ તમારા પર બની રહેશે.વધુ માં જણાવીએ કે તે આ ઉપરાંત આ દિવસે તમે ભૈરવનાથ ના દેવસ્થાન મા સવા કીલો જલેબી પણ અર્પણ કરી શકો.

જરૂરીયાતમંદ ને જમાડો :

મિત્રો તમને જણાવીએ તે શનિવાર ના શુભ દિવસે જો કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિ ને ભોજન કરાવવા મા આવે તો તે સારુ ગણાય છે.મિત્રો તમને જણાવીએ કે તે આ દિવસે કોઈપણ વસ્તુ નુ ગરીબ ને સેવન કરાવવુ.વધુ માં જણાવીએ કે તે આ ઉપરાંત આ દિવસે તલ તથા કાળા રંગ ના બુટ કે ચપ્પલ નુ કોઈ ગરીબ વ્યક્તિ ને દાન કરવુ તે પણ અતિ શુભ ગણાય છે.

પાઠ-પૂજા દરમિયાન આ વસ્તુઓ કરો અર્પણ :

મિત્રો તમને જણાવીએ કે તે જયારે પણ પ્રભુ ભૈરવનાથ ના દેવસ્થાને પૂજન-અર્ચન કરવા માટે જાવ ત્યારે સિંદુર , નારીયેળ,અગરબત્તી , ફૂલ તથા જલેબી જેવી વસ્તુઓ અર્પણ કરવી.તમને જણાવીએ કે તે આ ખાસ ઉપાય ને ખાસ રીતે અજમાવજો, આ બધી વસ્તુઓ પ્રભુ ભૈરવનાથ ને અત્યંત પ્રિય છે.મિત્રો તમને જણાવીએ જે તે તેના થી તે વહેલા પ્રસન્ન થઈ જાય છે અને તમારુ રક્ષણ કરે છે.તમને જણાવીએ એ તે રવિવાર ના દિવસે પ્રભુ ભૈરવનાથ ની પ્રતિમા સામે ૩૩ દીપક પ્રજ્વલિત કરી ને ભૈરવનાથ ના નામ નુ મંત્રોચ્ચારણ કરો.વધુ માં જણાવીએ કે તે જેથી તેમની કૃપાદ્રષ્ટિ સદાય તમારા પર બનેલી રહે છે.

કૂતરા ને ભજીયા ખવડાવવા :

મિત્રો તમને જણાવીએ મેં તે શનિવાર ની રાત્રીએ સરસીયા ના તેલ મા અળદ ની દાળ ના ભજીયા તળી ને રવિવારે આ ભજીયા કૂતરા ને ખવડાવી દો.તમને જણાવીએ  કે તે એક વાત ની વિશેષ કાળજી રાખવી કે એક વખત કૂતરા પાસે ભજીયા નાખી દીધા બાદ પાછુ વળી ને જોયા વગર સીધુ તમારા ઘરે ચાલ્યા જવુ અને સ્નાન કરી લેવુ.મિત્રો આ ખાસ ઉપાય ને અજમાવી જ શકો છો, આ ઉપાય દ્વારા તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે.

લીંબુ અર્પણ કરો :

તમને જાનાવીયે કે તે ગુરુવાર ના પાવન દિવસે જો પ્રભુ ભૈરવનાથ ને લીંબુ અર્પણ કરવા મા આવે તો તે ખૂબ જ શુભ ગણાય છે.મિત્રો તમને જણાવીએ કે તે માટે જો નિરંતર પાંચ ગુરૂવાર ભૈરવનાથજી ના દેવસ્થાન જઈ ને તેમની પ્રતિમા પાસે લીંબુ અર્પણ કરવા મા આવે તો તે શુભ ગણાય છે.તમને જણાવીએ એ તે પ્રભુ ભૈરવનાથ તેના થી અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને તમારી બધી જ સમસ્યાઓ દૂર કરે છે

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here