દુનિયાની સૌથી મોંઘી અને ખાસ વસ્તુઓની માલિક છે નીતા અંબાણી, આઠમી વસ્તુ જોઈને આંચકો લાગશે

દુનિયાની સૌથી મોંઘી અને ખાસ વસ્તુઓની માલિક છે નીતા અંબાણી, આઠમી વસ્તુ જોઈને આંચકો લાગશે

આજે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયાના સૌથી અમીર અને પ્રતિષ્ઠિત બિઝનેસમેન બની ચુકેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી ને કોઈ ઓળખની જરૂરિયાત નથી. મુકેશ અંબાણીની વાત કરવામાં આવે તો આજે તેમની પાસે અઢળક ધન-દૌલત છે, પરંતુ તેની સાથો સાથ આજે દેશમાં મુકેશ અંબાણી એક સેલિબ્રિટી જેટલી લોકપ્રિયતા પણ ધરાવે છે અને એટલું જ નહીં, પરંતુ આજે મુકેશ અંબાણીને સાથોસાથ તેમની પત્ની નીતા અંબાણી અને પરિવારના અન્ય સદસ્યો પણ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે.

વાત કરવામાં આવે જો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ની તો આજે તેમને પોતાની લક્ઝરીયસ લાઈફ સ્ટાઈલ અને મોંઘા શોખ ને લઈને અવારનવાર ચર્ચામાં રહેતા જોવામાં આવે છે. તેવામાં આજે અમે તમને અમારી આ પોસ્ટમાં નીતા અંબાણીની આવી ચીજો વિશે વાત કરવાના છીએ, જે ફક્ત કિંમતી નથી પરંતુ તેની સાથો સાથ તેની કિંમત જાણીને પણ તમે આશ્ચર્યચકિત થઈ જશો.

આ કોઈ ચીજ નથી, પરંતુ નીતા અંબાણીની ખુબ જ શાનદાર અને લક્ઝરી કાર છે, જેની કિંમત ભારતીય રૂપિયામાં અંદાજે ૧૦૦ કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. નીતા અંબાણીની આ કારની વાત કરવામાં આવે તો તે ફક્ત દેખાવમાં સુંદર નથી, પરંતુ તેની સાથો સાથ લક્ઝરીયસ અને શાનદાર પણ છે. જણાવી દઈએ કે નીતા અંબાણી એ પોતાની આકારને ૯૦ કરોડની કિંમતમાં ખરીદેલી હતી, પરંતુ ભારત લાવ્યા બાદ તેની કિંમત ૧૦૦ કરોડ થઈ ચુકી છે.

દિલચસ્પ વાત એ છે કે નીતા અંબાણીની આ કારને વિદેશમાંથી ખરીદવામાં આવેલ હતી અને ખરીદી લીધા બાદ તેને પોતાના પ્રાઇવેટ પ્લેન દ્વારા નીતા અંબાણી ભારત લઈને આવ્યા હતા. જેના ઉપરથી તમે પોતે તે વાતનો અંદાજો લગાવી શકો છો કે તેમની આ કાર તેમના માટે કેટલી ખાસ છે.

નીતા અંબાણીની આ કાર ખુબ જ સુંદર અને લક્ઝરી હોવાની સાથો સાથ દુનિયાની સૌથી ઝડપી ચાલતી ગાડીઓમાંથી એક છે. તેની સાથો સાથ આકારને બનાવતા સમયે સેફ્ટીનું ભરપુર ધ્યાન રાખવામાં આવેલ છે, જેના લીધે તે આપાતકાલીન સ્થિતિમાં અંદર બેસેલા વ્યક્તિને સંપુર્ણ રીતે સુરક્ષિત રાખશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નીતા અંબાણી નો જે ડ્રાઇવર આ કારને ચલાવે છે, તેની વાર્ષિક સેલેરી અંદાજે ૨૫ લાખ રૂપિયા છે. જેના ઉપરથી તમે પોતે વિચારી શકો છો કે નીતા અંબાણીની આ કાર તેમના માટે કેટલીક કિંમતી છે.

આ કાર સિવાય નીતા અંબાણીના કાર કલેક્શનમાં એક થી એક ચડિયાતી લક્ઝરી અને શાનદાર ગાડીઓ રહેલી છે, જેની કિંમત કરોડોમાં છે. નીતા અંબાણીના કાર કલેક્શન ઉપર નજર કરવામાં આવે તો તેમની પાસે એક થી એક ચડિયાતી ગાડીઓ રહેલી છે. તેમાં નીતા અંબાણીની મર્સિડીઝ એસ ક્લાસ, રોયલ્સ રોયલ ફેન્ટમ અને બીએમડબલ્યુ સેવન સીરીઝ તેમની મનપસંદ ગાડીઓ છે.

તેમની પાસે લિપસ્ટિકનો પણ એક વિશાળ સંગ્રહ છે, જે વિશેષ રૂપથી બનાવવામાં આવેલ છે. આ લિપસ્ટિક ની બોટલ નું પેકેજીંગ ચાંદી અને સોનામાંથી બનેલું છે અને તેમના આ સંપુર્ણ સંગ્રહ ની કિંમત ૪૦ લાખ રૂપિયા છે.

નીતા અંબાણી ની પાસે ગોયાર્ડ અને જીમી ચુ જેવી પ્રસિદ્ધ બ્રાન્ડની શાનદાર હેન્ડબેગ નું સંગ્રહ પણ છે. આ હેન્ડબેગ ની કિંમત અંદાજે પ લાખ રૂપિયા પ્રતિ બેગ છે. હાલમાં જ નીતા અંબાણી લંડન કપુર બહેનોની સાથે આવેલા હતા અને દરેક લોકો તેમના આ હેન્ડબેગ વિશે વાત કરી રહ્યા હતા.

ઘણા અવસર પર આપણે નીતા અંબાણીને સાડી પહેરેલા જોયેલા હશે. સામાન્ય રીતે નીતા અંબાણીને સાડી પહેરવી પસંદ છે. વળી તેમના વોર્ડરોબમાં દુનિયાભરની સૌથી મોંઘી સાડીઓ રહેલી છે. તેમની એક સાડી અસલી હીરા અને સોના માંથી બનાવવામાં આવેલ છે, જેની વાસ્તવિક કિંમત ૪૦ લાખ રૂપિયા છે.

નીતા અંબાણી ની સવાર શરૂઆત એક ચા નાં કપ થી થાય છે અને જે કપમાં તેમને ચા પીરસવામાં આવે છે તે જાપાનની સૌથી જુની ક્રોકરી બ્રાન્ડ છે. તેમના ચા નો કપ પ્લેટિનમ અને સોના માંથી બનાવવામાં આવેલ છે અને તેમની આ વિશેષ ક્રોકરીની કિંમત લગભગ ૧.૫ કરોડ રૂપિયા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *