આ છે ભાવનગર ના રાજકુમાર…સ્ટાઇલ માં મોટા મોટા અભિનેતા ને પાછળ મૂકી દે છે…જુઓ તસવીરો

આ છે ભાવનગર ના રાજકુમાર…સ્ટાઇલ માં મોટા મોટા અભિનેતા ને પાછળ મૂકી દે છે…જુઓ તસવીરો

સૌરાષ્ટ્ર અને ગુજરાત સહીત દેશમાં પ્રગતિ અને વિકાસમાં ભાવનગર રજવાડું પ્રથમ હતું અને અખંડ ભારત માટે દેશને પ્રથમ રજવાડું સોપનાર ભાવનગર હતું.ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું પ્રથમ રજવાડું દેશની લોકશાહી માટે અખંડ ભારતના હેતુ થી દેશની સરકાર રચવા માટે સોપી દીધું હતું.

ભાવનગર શહેર દરિયા કાઠે આવેલું છે તેથી રજવાડાઓએ પાણી માર્ગે વર્ષો પહેલા ઉદ્યોગ વેપારનો વિકાસ કર્યો હતો એ ધમધમતું ભાવનગર રજવાડું કહેવાતું હતું આજે ભાવનગર પાસે દરિયો છે ,અલંગ શિપબ્રેકીંગ યાર્ડ છે.આજે આપણે આ ભાવનગરના રાજાના વંશજ પુત્ર જયવીરરાજ વિશે વાત કરીશું.

27 ઓકટોમ્બર,1990માં રાજા જયવીરરાજ સિંહનો જન્મ થયો હતો. તે તંદુરસ્તીને ખુબ જ મહત્વ આપે છે તેમને બોડી બનવાનો ખુબ જ શોખ છે. બોડી બિલ્ડિંગમાં તે સારા પહેલવાનોને પાછળ મૂકી દે છે. તેમના સંબંધો બોલિવુડ સ્ટાર્સ સાથે પણ છે.

તે ખુબ જ વિન્રમ વ્યક્તિત્વ ધરાવનાર છે અને દરેકની મદદ માટે આગળ આવે છે. તેઓ બોડી બિલ્ડિગમાં ખુબ ધ્યાન આપે છે અને હૅન્ડલબાર પ્રા લી ના ફાઉન્ડર પણ છે,સાથે જ તેઓ ભાવનગર ની પ્રજા માટે આજે પણ અવાજ ઉઠાવે છે અને મદદ પણ કરે છે

સંતરામપૂરની રાજકુમારી કૃતિરંજની દેવી સાથે જયવીરરાજ સિંહના લગ્ન થયા હતા. આ રાજકુમારીના પિતા પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને માતા મહારાણી મંદાકિની કુમારી છે. તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહના સંબંધી છે.

તેમના લગ્નમાં ખુબ જ મોટી હસ્તીઓ વસુંધરારાજ અને ક્રિકેટર અજય જાડેજા પધાર્યા હતા. જયવીરરાજ સિંહ રજવાડી પોશાક ઉપરાંત જીન્સ પણ પેહરે છે. તે સોશિયલ મિડીયામાં પોતાની અલગ અલગ તસ્વીરો શેર કરતા રહે છે.

જયવીરરાજસિંહ ગોહિલ પોતાનો મોટાભાગનો સમય જીમમાં યુવાનોને ટ્રેનિંગ આપવામાં પસાર કરે છે. ગુજરાતમાં પ્રખ્યાત જયવીરરાજ સિંહને બાઈક, કાર, ટ્રાવેલિંગ, ઍડવન્ચર સ્પોર્ટનો શોખ છે. તેના પર લોકો ખુબ જ સ્નેહ વરસાવે છે.

તેમની પાસે હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી તેમજ એન્ટ્રપ્રિન્યરશિપ અને સ્પોર્ટસ મેનેજમેન્ટ માસ્ટર ડિગ્રી પાર્પ્ત કરેલી છે. આ યુવરાજ બોડીબિલ્ડીંગ એસોસિયેશનના પ્રમુખ છે તેમજ હોટેલ નિલમબાગના પ્રમુખ છે.

ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામપંચાયતની રચના અને રાજ્યમાં વેરા વસૂલીની પદ્ધતિમાં સુધારો વગેરે પૂર્વજો ના અધૂરા કામો તેને પુરા કર્યા છે. રાજા કૃષ્ણકુમારસિંહજી કાઠિયાવાડને પોતાના રાજ્ય સાથે ભેળવી દેનાર પ્રથમ રાજવી હતા જે એકલા 1800 પાદરની માલિકી ધરાવતા હતા.

તેને ઈ.સ.1938માં KCSI ના ઇન્કલાબથી પ્રગતિમય શાસન ના કારણે રાજા ને નવાજવામાં આવ્યા હતા.આ છે નિલમબાગ પેલેસ હોટેલ જે જયવીર રાજ સિંહ ની છે અને ભાવનગર માં આવેલી છે

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *