Viral video : દેવર ના લગ્ન માં ભાભી એ કર્યો એવો ડાન્સ કે મેહમાનો પણ જોતા રહી ગયા…
Viral video : લગ્નોમાં તમે ઘરની વહુઓનો જલવો તો જોયો જ હશે. કોઈ દેવર ના લગ્નમાં તેની ભાભી સૌથી વધુ ધૂમ મચાવતી હોય છે, પછી તે વર ની ભાભી હોઈ કે કન્યાની ભાભી હોય પણ જ્યારે વરરાજાની ભાભીની વાત આવે છે, ત્યારે તે લગ્ન માં ચાર ચાંદ લગાવી દે છે. બધા જાણે છે કે દેવર અને ભાભીનો સંબંધ માતા અને પુત્ર જેવો હોય છે.
ભાભી દેવેર ની દરેક નાની-મોટી બાબતોનું ધ્યાન રાખે છે, ભાભી એક માતાની જેમ તેમનું ધ્યાન રાખે છે. આવી સ્થિતિમાં, જ્યારે દેવર ના લગ્નમાં વિધિઓ અને ડાન્સની વાત આવે છે, ત્યારે આ ભાભીઓ ધૂમ મચાવતી જોવા મળે છે. તાજેતરમાં આવી જ એક ભાભીનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ પણ વાંચો : Viral video : વિદેશ જઈને ભારતીયો શું કરતા હશે? જુઓ વિડિઓ… લાખો રૂપિયા ખર્ચી અમેરિકા ગયેલા આ કાકા જીન્સ-ટીશર્ટ પહેરી વીણી રહ્યા છે મરચા
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ભાભી તેના દેવર ના લગ્નમાં જોરદાર ડાન્સ કરી રહી છે. ભાભી એકલા હાથે જોરદાર ડાન્સ કરીને આખો મોરચો સંભાળી રહી છે. ત્યાં ડાન્સ કરતી વખતે, વચ્ચે તે દેવરાનીને પોતાની રીતે ફની ચેતવણીઓ પણ આપી રહી છે.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા અને દુલ્હન સ્ટેજ પર ઉભા છે, પછી અચાનક જ વરરાજાની ભાભી સ્ટેજ પર આવીને એક અદ્ભુત ડાન્સ શરૂ કરી દે છે. હમ આપકે હૈ કૌન ફિલ્મના ગીત લો ચલી મેં અપને દેવર કી બારાત લેકે પર ભાભી એટલો શાનદાર ડાન્સ કરે છે કે ત્યાં હાજર લોકો જોતા જ રહી જાય છે.
આ પણ વાંચો : Viral Video : બાપ ની પળ પળ ની ચિંતા કરે એનું નામ દિકરી, નાની દીકરી એ રડતા રડતા પિતા વિષે કહ્યું એવું કે તમારી પણ આંખ ભીની થઇ જશે, જુઓ વિડિઓ…
તે ભવિષ્યમાં ભાભી દેવરાણી સાથે શું કરવા જઈ રહી છે તે ગીતો દ્વારા પણ તેણીને જણાવે છે. આના પર દુલ્હન મોટેથી હસવા લાગે છે. તમને જણાવી દઈએ કે આ વિડિઓ ઈન્ડિયન ટોપ ડાન્સર્સ નામના એકાઉન્ટમાંથી શેર કર્યો છે. આ વીડિયોને 2500થી વધુ લાઈક્સ મળી ચુક્યા છે અને હજારો લોકો તેને જોઈ ચૂક્યા છે.
View this post on Instagram