ઇશા અંબાણી ની વેલકમ પાર્ટીમાં ભારતીય લુકમાં પહોંચ્યો આખો અંબાણી પરિવાર…, જુઓ ખાસ તસવીરો…..

ઇશા અંબાણી ની વેલકમ પાર્ટીમાં ભારતીય લુકમાં પહોંચ્યો આખો અંબાણી પરિવાર…, જુઓ ખાસ તસવીરો…..

મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી ધનિક વ્યક્તિમાં એક એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મૂળ ગુજરાતી એવા મુકેશભાઈ અંબાણી હંમેશા કોઈને કોઈ વાતને લઈને અને તેમનો આખો પરિવાર ચર્ચામાં રહેતો હોય છે. થોડા સમય પહેલા ઈશા અંબાણીના બે જુડવા બાળકોની સાથે ખૂબ જ વધારે ચર્ચામાં આવ્યા હતા

ઈશા અમને થોડા દિવસો પહેલા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન પ્રસંગ ની અંદર હાજરી આપતા જોવા મળી રહ્યા હતા અને ઈશા અંબાણીનો ભાઈ આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકની સાથે અભિનેત્રીની રિસેપ્શન પાર્ટી ની અંદર પણ ખૂબ વધારે ખાસ હાજરી આપી હતી. આ સાથે જ ફરી એક વખત અંબાણી પરિવારના સેલિબ્રેશન ની અંદર એક ખૂબ જ ખાસ ઝલક જોવા મળી હતી

હકીકત વિશે વાત કરવામાં આવે તો અત્યારે આખો અંબાણી પરિવાર સાથે ઇન્ડિયન લુક ની અંદર એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો હતો અને આ દરમિયાન બધાએ આપણા જેની સામે ફોટાઓ પડાવ્યા હતા અને સોશિયલ મીડિયા ની ઉપર ખૂબ વધારે ઝડપથી આ પ્રકારના ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે

તાજેતરમાં જ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી તેમજ આકાશ અંબાણી અને તેમની ધર્મ પત્ની તેમજ આકાશ અને શ્લોકાનો પુત્ર પૃથ્વી તેમજ અનંત અંબાણી ની ભાવી પત્ની રાધિકા મર્ચન્ટ મુંબઈ ખાતે જોવા મળ્યા હતા

બીજી એક ખાસ વાત તો તમને જણાવી દઈએ કે નીતા અંબાણીએ સુંદર અેમરોડરી વાળી સિલ્ક સાડી પહેરી હતી અને મુકેશ અંબાણી અને આકાશે જ્યારે પણ રાધિકા મર્ચન્ટે ફિરોજી કલરની લીલી કલરની સિલિકો અંબાણીએ સ્ટાઇલિસ્ટ મલ્ટીકલર્સ કટ અને ટોપ પહેર્યા હતા

બીજે ખાસ વાતો તમને જણાવી દઈએ કે, આ પહેલાની સામાન્ય બાળકો એટલે કે છત્રીય આધ્યા અને પુત્ર કૃષ્ણની સાથે વરલી ના ઘરે પહોંચી હતી અને ગુલાબી ફ્લોરર પ્રિન્ટર કુર્તા ની અંદર સાદા સેન્ડલ અને નો મેકઅપ લુકમાં જોવા મળી હતી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *