લગ્ન પહેલા આવા ફોટોશૂટ તમે ક્યારેય પણ નહિ જોયા હોય જેમાં અનોખા પહેરવેશની સાથે ગામઠી સ્ટાઈલમાં કપલ જોવા મળી રહ્યું છે…જુઓ તસવીરો
હાલ લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે શું શું કરતા હોતા નથી લોકો પહેલા ખુબજ સરળ રીતે લગ્ન કરતા હતા પરંતુ આજના સોસીયલ મીડિયા વાળા સમયમાં લોકોને ક્યાંક અલગ અને અનોખું કરવું ખુબજ ગમે છે જેથી તેઓના પરિવારને તેમજ બીજા લોકોને પણ તેનાલગ્ન યાદગાર બની જતા હોઈ છે.
આજના સમયમાં લગ્ન પહેલા લોકો ફોટોશૂટ કરી રહ્યા છે તેમજ આ ફોટોશૂટ માં ખુબજ આકર્ષિત કપડા પહેરીને કરવામાં આવતા હોઈ છે. આવા ફોટોશૂટ ને પ્રી વેડિંગ તરીકે ઓળખવામ આવે છે. આજ એઅમે એક તેવાજ ફોટોશૂટ વિષે તમને જણાવીશું.
વેરાવળના બાદલપરા ગામના એક યુવકે લગ્ન પહેલાનું શુટિંગ કરાવ્યું હતું. આ શૂટ આહીર જ્ઞાતિનાં દેવ બારડ અને હેતલના લગ્ન થયા હતા. ચિત્રવાડ દેવના ફાર્મ હાઉસમાં શૂટ કરવામાં આવ્યું હતું. આખો શૂટ આહીરોની પરંપરાગત રીતથી કરવામાં આવે છે.
તેઓના અભ્યાસની વાત કરીએ તો દેવ બરડે પોતે B.COM નો અભ્યાસ કરે છે અને હાલ તે સિમેન્ટ પોલ મેન્યુફેક્ચરીંગનો પારીવારિક વ્યવસાય સંભાળી રહ્યો છે. તેમજ તેમના પત્ની મૂળ હેતલ મૂળ હૈદરી ગામના વાતની છે, તેને વેરાવળમાં ડેનટીસ્ટ ની પ્રેક્ટીસ કરેલી છે. તેમ્હ તમની ખુબજ અઘરી પરિક્ષા GPSC પણ આપી હતી.
તેમજ મહત્વની વાતતો એ છે કે જે ગામમાં આ શુટિંગ કરવામ આવ્યું હતું તેને ગુજરાતનું એક મોડેલ પણ માનવામાં આવે છે ગામને ઘણા એવોર્ડ મળ્યા છે. લગ્ન પહેલાનું આ શુટિંગ ડીલીજન્સ ડીજીટલ દ્વારા કરવામ આવ્યું છે. આ શૂટ ગીર ગામે રાખવામાં આવ્યો હતો. આમ આ ગામમાં બંનેના લગ્ન પહેલા ફોટોશૂટ કરવામાં આવ્યા હતા.
તેમજ બંનેના લગ્ન ખુબજ ધામધૂમ થી કરવામાં આવ્ય હતા. તેમની આ ફોટોશૂટ ચિત્રાવડ નાં દેવના ફાર્મ હાઉસે કરાવ્યું હતું. બંનેનું ફોટોશૂટ આહીરોની પરંપરા શૈલીમાં કરવામાં આવ્યું હતું. તેમના પરીવાર્નીઓ એક સિમેન્ટ મેન્યુફેકચરીંગ નો પણ ધંધો ચાલી રહ્યો છે.