94 વર્ષ ના દાદી એ શરુ કર્યો બરફીનો ધંધો, આજે ઘરે ઘરે પ્રખીયાત છે તેની બરફી, બની ગયા છે માલામાલ

0
2324

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે મોજ્લો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે એ આજે કે તે આજે દરેક લોકો ખુબ કમાવા માંગે છે, મિત્રો આજે અમે જે લેખ તમને જણાવવા જઈ રહ્યા છીએ તે માં ધંધો અને કામ કરવા માં કોઈ ઉમાર નથી, તમને જણાવીએ કે તે આજે આ ઘટના ચંડીગઢ ની છે, સામાન્યરીતે એવું જોવા મળતુ હોય છે કે સ્ટાર્ટ અપ શરૂ કરતા લોકો યુવાન હોય છે પણ ઉત્તર ભારતના ચંદીગઢ શહેરની એક મહિલાએ 90 વર્ષની ઉંમર બાદ પોતાનું સ્ટાર્ટ અપ (બિઝનેસ) શરૂ કર્યું છે.મિત્રો તમે તેની ઉમર જુવો તો તે 94 વર્ષ ની મહિલા છે તે ચંદીગઢમાં પોતાની બેસનની બરફી માટે પ્રખ્યાત 94 વર્ષના હરભજન કૌર (હરભજન આન્ટી)એ નવું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. મિત્રો તે આત્યારે ઘરે ઘરે પ્રખીયાત છે.

તમને જણાવીએ કીએ તે આજે કે તે હરભજન કૌર નામના આ 94 વર્ષના દાદીએ પોતાના ઘરમાં જ બેસનની બરફીનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું.મિત્રો તે પોતાના જ ઘરે બેસી ને તે બેસન ની બરફી બનાવી ને તે વેચી ને તે કમાઈ રહ્યા છે, મિત્રો તે નો જુસ્સો જોઈએ તો તે ખુબ વધારે છે, તેઓને પહેલી કમાણી તરીકે રૂપિયા 2,000 મળ્યા. હરભજન કૌરે દીકરીની મદદથી ઘરમાં જ સ્ટાર્ટ અપ શરૂ કર્યું અને આજે તેઓ પંજાબના ચંદીગઢમાં બેસનની બરફી માટે પ્રખ્યાત છે.

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે તારીખ 9 જાન્યુઆરીના દિવસે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ 94 વર્ષીય હરભજન કૌરનો એક ફોટોગ્રાફ ટ્વિટ કરતા લખ્યું કે સ્ટાર્ટ અપ શબ્દ માત્ર કરોડપતિ લોકો સાથે જોડાયેલો નથી.મિત્રો તે નો ફોટો  પંજાબ ના મંત્રી એ તેનો ફોટો મુક્યો હતો, તેનાથી તે ખુબ ફેમસ થયા, હું પણ તેમના હાથે તૈયાર થયેલી બેસનની બરફી ચાખવા માટે રાહ જોઈ રહ્યો છું. અગાઉ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ 94 વર્ષના હરભજન કૌરનો એક વિડીયો શેર કરીને તેમની પ્રશંસા કરી હતી.

મિત્રો તમને જણાવીએ એ તે 94 વર્ષ ની આ દાદી ખુબ જુસ્સા વળી છે, તમને જણાવીએ કે તે આ બરફી ચંડીગઢ માં ફેમસ છે, વધુ માં તમને જણાવીએ કે તે આંજે કે તે બેસનની બરફી બનાવતા આ 94 વર્ષીય હરભજન કૌરની સોશિયલ મીડિયા પર પણ પ્રશંસા થઈ રહી છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે પોતાના સપના પૂરા કરવા માટે ઉંમર નહીં પણ હિંમત હોવી જરૂરી છે.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here