Ayushman Card : કઈ હોસ્પિટલમાં થઈ શકે છે ફ્રીમાં સારવાર? આયુષ્યમાન કાર્ડધારક આ રીતે પૂરી યાદી તપાસી શકે છે..

Ayushman Card : કઈ હોસ્પિટલમાં થઈ શકે છે ફ્રીમાં સારવાર? આયુષ્યમાન કાર્ડધારક આ રીતે પૂરી યાદી તપાસી શકે છે..

Ayushman Card : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જન કલ્યાણને લગતી અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાનો લાભ ગરીબ વર્ગ તથા જરૂરિયાતમંદ લોકોને મળે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે. આવી જ એક યોજના છે આયુષ્યમાન ભારત. આ યોજના અંતર્ગત વિના મૂલ્યે સારવાર મેળવી શકાય છે અને વર્તમાન સમયમાં આ યોજના સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે.

Ayushman Card : જો તમે આયુષ્યમાન કાર્ડધારક ફ્રીમાં સારવાર કરાવવા ઈચ્છતા હોય તો તમારે એ તપાસ કરવી જોઈએ કે તમારા શહેરની કઈ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ મારફતે ફ્રીમાં સારવાર કરાવી શકાય છે. તો ચાલો આ અંગે વિશેષ માહિતી મેળવીએ.

Ayushman Card
Ayushman Card

હોસ્પિટલની યાદી આ રીતે કરી શકાય છે તપાસ

સ્ટેપ 1

  • જો તમે આયુષ્યમાન કાર્ડ ધારક છો તો તમારે એ વાતથી વાકેફ હોવા જોઈએ કે તમારા શહેરમાં કઈ હોસ્પિટલમાં આ કાર્ડ મારફતે ફ્રીમાં સારવાર કરાવી શકાય છે.
  • જો તમે હોસ્પિટલ અંગે માહિતી જાણવા ઈચ્છતા હોય તો તમારે સૌથી પહેલા યોજનાની અધિકૃત વેબસાઈટ pmjay.gov.in પર જવું.

આ પણ વાંચો : IAS Success Story : UPSCમાં બે વખત ફેલ થવા છતાં હિંમત ના હાર્યા, પછી જીદે બનાવ્યા IAS..

સ્ટેપ 2

  • તમે જેવા વેબસાઈટ પર જશો, તમને અનેક વિકલ્પો જોવા મળશે
  • તમારે તેમાંથી ‘ફાઇંડ હોસ્પિટલ’ વિકલ્પ પર ક્લિક કરવું.
Ayushman Card
Ayushman Card

સ્ટેપ 3

  • ત્યારબાદ તમારે સૌથી પહેલા તમારા રાજ્ય અને જિલ્લાની વિગત જોવી.
  • અહીંથી તમને હોસ્પિટલના પ્રકાર અંગે પણ અહીં માહિતી જોવા મળશે
  • હવે તમને અહીં સ્ક્રીન પર જોવા મળતા કેપ્શન કોડની વિગતો લખો.

આ પણ વાંચો : ATM : જો તમે UPI નો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે ગૂડ ન્યૂઝ, હવે કેશ ડિપોઝિટ માટે ATM કાર્ડની નહીં પડે જરૂર..

સ્ટેપ 4

  • ત્યારબાદ તે સબમિટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે હોસ્પિટલની યાદી આવશે, તેમાં જે હોસ્પિટલ જોવા મળશે તેમાં જઈને આયુષ્યમાન કાર્ડધારક ફ્રીમાં પાંચ લાખ સુધી સારવાર કરાવી શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *