Astro Tips : દરિદ્રતાથી મુક્તિ મેળવવા અજમાવો આ 4 માંથી કોઈ એક ઉપાય, ભાગ્યના બંધ દરવાજા ખુલતા વાર નહીં લાગે….

Astro Tips : દરિદ્રતાથી મુક્તિ મેળવવા અજમાવો આ 4 માંથી કોઈ એક ઉપાય, ભાગ્યના બંધ દરવાજા ખુલતા વાર નહીં લાગે….

Astro Tips : સનાતન ધર્મ અનુસાર રવિવારનો દિવસ માં લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાનથી લક્ષ્મીજીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. જે ઘરમાં ધનના દેવી માં લક્ષ્મીનો વાસ હોય ત્યાં ધન-સમૃદ્ધિની ખામી રહેતી નથી. તેથી જ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે લોકો રવિવારે વિશેષ વ્રત રાખી પૂજા અર્ચના પણ કરે છે.

Astro Tips : આ દિવસે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરવાથી પણ ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આજે તમને રવિવારના આવા કેટલાક અચૂક ઉપાયો વિશે જણાવીએ. આ ચારમાંથી કોઈ એક ઉપાય કરવાથી પણ ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે.

રવિવારના અચૂક ઉપાય

આ પણ વાંચો: Success Story of Nandan Reddy : 2014માં 6 ડિલિવરી બૉય સાથે શરૂ કરી કંપની Swiggy, આજે કરોડો કમાઈ રહ્યાં છે નંદન રેડ્ડી..

Astro Tips : જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય અને લાખ પ્રયત્ન છતાં તમે તેમાંથી મુક્ત થતાં ન હોય તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની આરાધના કરો અને તેમને ખીરનો ભોગ ધરાવો. શક્ય હોય તો રવિવારના દિવસે કુંવારી કન્યાઓને ખીર ખવડાવો અને દક્ષિણા આપો.

Astro Tips : રવિવારના દિવસે ગોળનું દાન કરવાથી પણ લાભ થાય છે. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળનું દાન કરવું. તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે અને ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે. આર્થિક સમસ્યાઓ ચાલતી હોય તો રવિવારના દિવસે માતા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરો. શાસ્ત્રો અનુસાર લક્ષ્મીજીને કમળનું ફૂલ અતિપ્રિય છે તેમને કમળનું ફૂલ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.

Astro Tips : રવિવારના દિવસે એકમુખી રુદ્રાક્ષ, એક હળદરની ગાંઠ, ગોમતી ચક્ર અને એક કોડી લઈ લાલ કપડામાં બાંધી પોટલી બનાવી તેને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સામે રાખો. ત્યાર પછી આ પોટલીને ઘરની તિજોરીમાં રાખો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

more article : Harsiddhi Mataji : ગુજરાતનું એવું મંદિર જ્યાં જમીનમાંથી નીકળે છે કુદરતી ગેસ, વરસાદમાં પણ પ્રગટે છે જયોત..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *