Astro Tips : આગામી 10 વર્ષ સુધી આ લોકો પર રહેશે સાડાસાતી અને પનોતીનો અશુભ પ્રભાવ, જાણો શું થશે અસર….

Astro Tips : આગામી 10 વર્ષ સુધી આ લોકો પર રહેશે સાડાસાતી અને પનોતીનો અશુભ પ્રભાવ, જાણો શું થશે અસર….

Astro Tips : વૈદિક જ્યોતિષમાં શનિદેવને કર્મફળ દાતા અને ન્યાય પ્રદાતા માનવામાં આવ્યા છે. એટલે કે શનિદેવ વ્યક્તિને કર્મના આધાર પર ફળ પ્રદાન કરે છે. સાથે શનિ દેવ સૌથી ધીમી ગતિએ રાશિ પરિવર્તન કરે છે. શનિ દેવ એકરાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. સાથે શનિ દેવના ગોચર કરતા કેટલાક જાતકો પર સાડાસાતી અને પનોતી શરૂ થાય છે તો કેટલાક જાતકો પર સમાપ્ત. તમને જણાવી દઈએ કે શનિ દેવે જાન્યુઆરી 204માં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો

Astro Tips : જેનાથી મીન રાશિ પર સાડાસાતી શરૂ થઈ હતી અને કુંભ રાશિના જાતકોને મુક્તિ મળી હતી. તો કર્ક અને વૃશ્ચિક રાશિ પર પનોતી શરૂ થઈ હતી. અમે તમને જણાવી રહ્યાં છીએ કે આગામી 10 વર્ષમાં કઈ-કઈ રાશિ પર શનિની સાડાસાતી અને પનોતી રહેશે.

આ રાશિઓ પર 2025 સુધી રહેશે સાડાસાતીનો પ્રભાવ

Astro Tips : વૈદિક જ્યોતિષ અનુસાર અત્યારે મીન રાશિના લોકો પર શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. આ રાશિના લોકોને 8 ઓગસ્ટ 2029ના સાડાસાતીથી મુક્તિ મળશે. તો કુંભ રાશિના જાતકો પર સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ જાતકોને 3 જૂન 2027ના સાડાસાતીથી મુક્તિ મળવાની છે. તો મકર રાશિના લોકો પર સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આ લોકોને 29 માર્ચ 2025ના સાડાસાતીમાંથી મુક્તિ મળી જશે.

આ પણ વાંચો : Rashifal : વર્ષો પછી બનશે ખાસ બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓનું ચમકશે ભાગ્ય….

આ રાશિઓ પર રહેશે સાડાસાતી

Astro Tips : તો માર્ચ 2025ના શનિ દેવ રાશિ પરિવર્તન કરશે. જેનાથી મેષ રાશિના જાતકો પર શનિની સાડાસાતી શરૂ થશે. આ સાથે તે લોકોને 3 જુલાઈ 2034ના સાડાસાતીમાંથી મુક્તિ મળશે. આ સાથે 3 જૂન 2027થી વૃષભ રાશિના જાતકો માટે સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થઈ જશે. આ રાશિના જાતકોને 13 જુલાઈ 2034ના સાડાસાતીથી મુક્તિ મળશે.

તો મિથુન રાશિના લોકો પર 8 ઓગસ્ટ 2029થી સાડાસાતી શરૂ થશે અને 27 ઓગસ્ટ 2026 સુધી ચાલશે. આ સમય જાતકો માટે થોડો કષ્ટદાયક સાબિત થઈ શકે છે. જરૂરી કામ અટવાય શકે છે. સાથે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. નોકરી અને વેપારમાં મુશ્કેલી આવી શકે છે. તો કર્ક રાશિના જાતકો પર મે 2032થી સાડાસાતી શરૂ થશે જે 22 ઓક્ટોબર 2038ના સમાપ્ત થશે.

 

આ રાશિઓને પનોતીથી મળશે મુક્તિ

Astro Tips : તો અત્યારે કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની પનોતી ચાલી રહી છે. આ લોકોને વર્ષ 2025માં શનિની પનોતીથી મુક્તિ મળી જશે.

more article : Astro Tips : સૂર્ય ગ્રહણ પહેલાં શનિનું નક્ષત્ર પરિવર્તન, મળશે નવી નોકરી, પગાર પણ વધશે…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *