Astro Tips : ભોજન કરતી વખતે ક્યારેય ન કરો આવી ભૂલો, નહીં મળે માતા લક્ષ્મીના આશીર્વાદ

Astro Tips : ભોજન કરતી વખતે ક્યારેય ન કરો આવી ભૂલો, નહીં મળે માતા લક્ષ્મીના આશીર્વાદ

Astro Tips : ભોજન ત્યારે જ સ્વાસ્થ્યને લાગે છે જ્યારે તેને વિધિ પૂર્વક ગ્રહણ કરવામાં આવે. ગ્રંથોમાં ભોજનના નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. ભોજન કરતી વખતે જે લોકો ભૂલો કરે છે તેને માતા લક્ષ્મીજી પણ આશીર્વાદ નથી આપતા.માતા લક્ષ્મી પૂજા માત્રથી જ પ્રસન્ન નથી થતી. મનુષ્યનું આચરણ પણ શ્રેષ્ઠ હોવું જોઈએ. ત્યારે જ લક્ષ્મીજીની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે.

Astro Tips ભોજન કરતી વખતે ક્યારેય ન કરો આવી ભૂલો

Astro Tips : લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવે છે. કળીયુગમાં ધનને પ્રાથમિકતા આપવામાં આવી છે. આચાર્ય ચાણક્યએ ધનને સાચો મિત્ર ગણાવ્યો છે એટલે ધન જ છે જે વ્યક્તિને ખરાબ સમયમાં કામ આવે છે.માટે ધનની દેવીને પ્રસન્ન રાખવા ખૂબ જ જરૂરી છે. તમે પણ જો સુખ-સમૃદ્ધિના દેવીની કૃપા અને જીવનમાં આશીર્વાદ મેળવવા માંગો છો તો આ વાતો પર જરૂર ધ્યાન આપો.

આ પણ વાંચો : Astro Tips : સંધ્યા સમયે કરશો આ કામ તો જીવનભર પસ્તાવો થશે , વર્ષો સુધી ભોગવવી પડશે ગરીબી

ભોજનના નિયમ

Astro Tips : શાસ્ત્રોમાં ભોજનનું અપમાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે.ભોજન કરતી વખતે ક્યારેય પણ ગુસ્સામાં ભોજન છોડીને ઉભા ન થવું જોઈએ. ભોજનને ફેંકવું પણ ન જોઈએ તેનાથી અન્નનું અને માતા લક્ષ્મીનું અપમાન થાય છે.ભોજન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો અને વચ્ચે ઉભા ન થાય.

Astro Tips :  ભોજનને પુરૂ કરો અને પછી જ ઉભા થાવ. વચ્ચે ઉભા થવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે.ભોજન કરતી વખતે ભોજનની દિશાનું ધ્યાન રાખો. દરેક લોકોએ ભોજન પૂર્વ થવા તો ઉત્તર દિશામાં મુખ કરીને જ ખાવું જોઈએ.ભોજન હંમેશા નહાઈને ખાવું જોઈએ. નહાયા વગર ભોજન કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.

ભોજન ક્યારેય પણ તૂટેલા વાસણોમાં કે હાથ પર મુકીને ન ખાવું જોઈએ.જો તમે પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો દારૂ, માંસનું સેવન ન કરો. આ બધી વસ્તુઓના સેવનથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત નથી થતી. ભોજન ગ્રહણ કરવા પહેલા માતાને પ્રણામ કરો, તેમના આશીર્વાદથી ભોજન ગ્રહણ કરો. માતા લક્ષ્મીને ધન અને વૈભવના દેવી કહેવામાં આવે છે. તેમની કૃપાથી ભોજન મળે છે.

more article : Vastu Shashtra : ગમે એટલું કમાઓ છતાં પૈસાનું પૂરુ જ નથી પડતું? તો તિજોરીમાં મૂકી દો એક વસ્તુ, આજીવન પૈસા નહીં ખૂટે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *