Apple iPhone 15 : અકલ્પનીય! Apple iPhone 15 માત્ર 15000માં? જલ્દી કરો, જાણો શું છે આકર્ષક ડીલ….

Apple iPhone 15 : અકલ્પનીય! Apple iPhone 15 માત્ર 15000માં? જલ્દી કરો, જાણો શું છે આકર્ષક ડીલ….

Apple iPhone 15  : જો તમે એપલ ફોનના શોખીન હોવ તો અત્યારે તમારા માટે બેસ્ટ ઓફર અવેલેબલ છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર આકર્ષક ઓફરો મળી રહી છે.અનેક લોકોને એપલનાં બ્રાન્ડેડ ફોનનો શોખ હોય છે. જો તમે પણ એપલનો ફોન ખરીદવા માંગો છો તો તમારા માટે અત્યારે બેસ્ટ મોકો છે. ઇ-કોમર્સ વેબસાઈટ પર ફોનની કીંમત બદલાતી રહેતી હોય છે. પરંતુ અત્યારે એપલની વેબસાઈટની તુલનામાં એમેઝોન, ફ્લિપકાર્ટ પર આકર્ષક ડીલ મળી રહી છે. અત્યારે ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં ખરીદી કરવાનો શાનદાર મોકો છે.

Table of Contents

Apple iPhone 15

Apple iPhone 15  : આમ તો એપલ iPhone 15નો 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 79,999 રૂપિયામાં મળે છે. પરંતુ આ ફોન એમેઝોન સાઈટ પર 70500 રૂપિયામાં મળી રહ્યો છે. તો ફ્લિપકાર્ટ પર 63999 રૂપિયામાં મળી રહ્યો છે. આ સિવાય ઓનલાઇન શોપિંગ વેબસાઈટ પર કેશબેક અને એક્ષચેન્જ ઓફર પણ આપવામાં આવે છે. અત્યારે એપલ iPhone 15ની ખરીદી પર ફ્લિપકાર્ટ પર 50000 હજાર રૂપિયા અને એમેઝોન પર 44250 રૂપિયા સુધી એક્ષચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Viral video : 10 વર્ષના છોકરાની ઈમોશનલ સ્ટોરી સાંભળી આનંદ મહિન્દ્રા પણ ભાવુક થયા, મદદ કરવાની આપી ખાતરી

એક્ષચેન્જમાં 50000 સુધી બોનસ મળશે

Apple iPhone 15  : તમે સારી એવી એક્ષચેન્જ એવી વેલ્યુ મેળવો છો તો તમને એપલનો iPhone 15 માત્ર 15000 રૂપિયા સુધી મળી શકે છે. જો તમે એપલનો iPhone 14 પ્રો મેક્સ ફ્લિપકાર્ટ પર એક્ષચેન્જ કરો છો તો તમને 50000 બોનસ મળશે. ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન શોપિંગ સાઈટો બાદમાં વેલ્યુમાં બદલાવ કરી નાખે છે, સ્થિર નથી રાખતી.

Apple iPhone 15  : આ સિવાય iPhone 14 પ્રોને એમેઝોન ઇન્ડિયામાં 41650 અને iPhone 14, iPhone 14 પ્લસને ક્રમશ 24450, 27550માં એક્ષચેન્જ બોનસ પર મેળવી શકાય છે. ફ્લિપકાર્ટ પર iPhone 14 પ્રોને કરવા પર 48000 રૂપિયાની છૂટ મળી શકે છે.

more article : Share market : આ કંપનીના 65 પૈસાના શેરે આપ્યું એક વર્ષમાં 5000% બંપર રિટર્ન, હવે 27 મેની તારીખ મહત્વની

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *