આ ભાઈએ પોતાની આંખમાં બનાવડાવ્યો તિરંગો…, વીડિયો જોઈને તમને પણ લાગશે આંચકો….
મિત્રો આપણે સૌ કોઈ લોકો અત્યાર સુધીમાં ઘણા બધા દેશભક્ત જોયા હશે અને અત્યારે આપણે એક એવા દેશભક્ત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે પોતાની દેશભક્તિની અનોખી મિસાલ કાયમ કરી છે. અત્યારે દેશની અંદર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ અભિયાન ની અંદર ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયા ઉપર પોતાના પ્રોફાઈલ પિક્ચર ઉપર તિરંગો રાખ્યો છે
મિત્રો ઘણા બધા લોકો અલગ અલગ રીતે દેશભક્તિ બતાવી રહ્યા છે અને દરેક વ્યક્તિએ હર ઘર તિરંગા અભિયાન કેટલું ગંભીર્યાથી લીધું છે તેને વિશે જાણીને તમે પણ ચોકી જશો. મિત્રો આ વ્યક્તિએ દેશભક્તિ બતાવવા માટે પોતાની આંખમાંથી તિરંગો બનાવ્યો છે
મિત્રો આ સાંભળીને તમને થોડી વાર ન હોય તો લાગશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે આ વ્યક્તિએ પોતાની આંખની કીકીની પાસે તિરંગો બનાવ્યો છે અને આવે તે પોતાની આંખ ઉપર તિરંગો બનાવવા માટે મિનિચર આર્ટિસ્ટની પણ મદદ લીધી હતી અને તિરંગો બનાવવા માટે સૌથી પહેલાં કલાકારે ઈંડાની અંદરના પાતળા સેલ ઉપર તિરંગો બનાવ્યો હતો
ત્યાર પછી આ સેલ આ વ્યક્તિને આંખમાં ચોંટાડી દેવામાં આવ્યું હતું અને શેલને આંખમાં ચોટાડવામાં કલાકારને ઘણી બધી મહેનત લાગી હતી તેમજ આ પ્રયોગ કોઈપણ પ્રકારની નાની એવી ભૂલ થાય ત્યારે આંખ પણ આ વ્યક્તિ ગુમાવી શકે છે
મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવ્યો છે અને એવી પણ ચેતવણી આપવામાં આવી રહી છે કે આ પ્રકારના પ્રયત્નો ઘરે ના કરવા જોઈએ અને તેનાથી તમારા આંખમાં કંજવાળાને ઇન્ફેક્શન પણ થઈ શકે છે તેમજ આ વિડીયો જોનાર દરેક લોકોને એક સલાહ છે કે આવા પ્રયત્નો ક્યારેય પણ ઘરે કરવા જોઈએ નહીં
મિત્રો આ કલાકાર તમિલનાડુના તેમણે પોતાની જમણી આંખમાં તિરંગો બનાવ્યો છે તેમજ અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી રહ્યો છે કે લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે facebook માં શેર કરવામાં આવ્યો છે