અનોખા વિવાહ,માત્ર 36 ઈંચની દંપતીએ કર્યા લગ્ન,આખું ગામ આવ્યું હતું જોવા…
કહેવાય છે કે જોડિઅો ભગવાન બનાવે છે.આ જ કંઈક થયું મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના ગામ પૂનાસા માં.અહીં 36 વર્ષીય ધનેશ રાજવૈદ અને ચેતનાએ લગ્ન કર્યા હતા.છેલ્લા 10 વર્ષથી ધનેશ તેના માટે છોકરી શોધતો હતો.મિત્રો તમને જણાવી દઈએ કે વાંચેલા લખવા સાથે સાથે તેઓ પાસે સારી સરકારી નોકરી પણ છે.
અને તે બધું જ હોવા છતા પણ લગ્ન માટે દરેક કન્યાની ના જ હતી.પરંતુ તેમાં સૌથી મોટો અવરોધ હતો તેમની ઉંચાઇ જે હતી ફક્ત ત્રણ ફુટ એટલે કે 36 ઇંચ.દેખીતી રીતે જ તેમની પોતાની ઊંચાઈની છોકરી શોધવી તેમના માટે મોટી મુશ્કેલી હતી.નિમાડ ના જ પશ્ચિમ ક્ષેત્ર માં જ્યારે તેમને ખબર પડી કે ત્યા 36 ક ઇંચ ની કન્યા પણ છે તો પછી થઇ ગઇ સગાઇ અને પટ વિવાહ.
મિત્રો તેના પાંચ ભાઈ બહેનોમાં ધનેશ ઉંમરમાં સૌથી નાના હતા. તેમને ત્રણ મોટા બહેનો અને એક ભાઈ સામાન્ય કદ કાઠીના છે.બાળપણથી જ તેમના નાના કદના કારણે તેમને ભારે માનસિક દુ: ખ સહન કરવું પડતુ હતુ,પરંતુ પોતે ક્યારેય તેઓ નબળા ન પડ્યા.અને પૂનાસા માં રહીને જ શાળા શિક્ષણ પછી તેમણે ગ્રેજ્યુએશન કર્યું પછી હિન્દી માં એમએ પછી બી એડ અને પીજીડીસીએ પણ કર્યું.
તેમની ઇચ્છા શિક્ષણ વિભાગમાં સેવાઓ આપવાનું હતું,પરંતુ તેમને પંચાયત સચિવના પદ પર નોકરી મળી.સારા શિક્ષણ અને સારા નોકરી પછી તેઓ તેમની પોતાના કદની સાથીની શોધમાં હતા.છેલ્લા દસ વર્ષથી આ શોધમાં જ્યારે તેમને લાયક સાથી મળી નહીં તો આશાઓ તૂટી પડી.
ધનશ કહે છે કે મને લાગે છે કે કદાચ મારી તકદ્દીર માં લગ્ન નથી લખ્યા,તેમને તેમના કડ કાઠીનો જીવન સાથી નહીં મળે.આ વચ્ચે ક્યાંક ચર્ચા ચાલતી હોય તો કોઈએ તેમને કહ્યું કે બરવની જીલ્લાના ગામ માડવાંણામાં તેમની જેમ એક યુવતી છે જે પણ ભણેલી છે અને સારા પરિવારથી છે.
વગર સમય ગુમાવ્યા તે તાત્કાલિક મંડવાના પહોંચ્યા,ત્યાં 36 ઇંચ (3 ફીટ) ની ચેતનાના શર્માથી પહેલી વખત મળ્યા,અને વર્ષો જૂની પુરાણ પૂર્ણ થઈ ગયું.તેઓ કહે છે કે જ્યારે પ્રથમ નજરમાં જ ચેતનાને જોવામાં લાગ્યું કે હવે તેમની શોધ પૂરી થઈ ગઈ છે, તો પણ તેઓ માને છે કે આ અસામાન્ય કદ કાઠીના કારણે જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે.
તેની ચર્ચા કરવી જરુરી છે.તેઓ એકબીજા સાથે ચર્ચા કરે છે.ઊંડા વિચારોથી અને પછી જીવનભર માટે સાથે રહેવાનું નક્કી કર્યું.ચેતના તેમનાથી 8 વર્ષ નાની છે પણ તે પણ અર્થશાસ્ત્રમાં એમએ છે.વિચારણાત્મક રીતે ઘણી પરિપક્વ છે.ચેતનાએ રાષ્ટ્રીય ગ્રામીણ જીવનનિર્વાહ મિશન હેઠળ જૂથમાં તાલીમ આપવાનું કાર્ય કર્યું છે.
સમૂહ બનાવીને સેનેટરી નેપકીન બનાવનાર તેનુ માર્કેટિંગ પણ કરે છે.તે પોતે કદમાં નાની જરુર છે, પરંતુ મહિલાઓના સશક્તિકરણ માટે જ કામ કરવા માંગે છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે ૩૨ વર્ષીય યુવક રફીક તે ગલ્લો ચલાવતા.તે યુવક ના લગ્ન વામન યુક્તિ સાથે સંપૂર્ણ મુસ્લિમ પરંપરા થી કરવામાં આવ્યા હતા. આ અનોખા ફોટા મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રફીક ના પિતા રજાક ભાઈ કહી રહ્યા છે.કે મારો પુત્ર ૩૨ વર્ષનો છે પોતે પગપર છે, જાતે કમાઈ શકે છે પણ લગન કોનીસાથે કરશું એ અમારી માટે ચિંતા ની વાત હતી, પરંતુ અમે રફીક ના જેટલી ઊંચાઈ ધરાવતા મદીના બા સાથે લગન કરી લીધા છે, તે ઊંચાઈ ૨ ફૂટ ધરાવે છે.
આ અનોખા લગ્ન જોઈને એવું કહેવામાં આવે છે કે રબ ને બનાદી જોડી આવી ફોટા પણ વાઇરલ થઈ રહ્યા છે. અને ચર્ચા નો વિષય બન્યો છે લોકો આમંત્રણ વગર જ જોવા માટે પોચી ગયા હતા. વરરાજા ના ઊંચાઈ ન હોવા છતાં પરિવાર વારા લોકો એ વાંચતે ગાજતે વરઘોડો કર્યો હતો.
વરરાજા ના રીત રિવાજ મુજબ તેમના લગન કરવામાં આવ્યા હતા,આવીજ રીતે પણ ગણા લગ્ન જોયા પણ આવા લગ્ન પહેલી વાર જોયા,આના પરથી આપણને ગણું બધું શીખવા મળે છે.
ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામમાં એક અનોખા નિકાહ યોજાયા હતા. જેમાં દુલ્હાની ઉંચાઇ માત્ર દોઢ ફૂટ અને દુલ્હનની ઉંચાઇ માત્ર 2 જ ફૂટ હતી.
અમરેલીના ટીંબી ગામમાં પાનનો ગલ્લો ચલાવતા 32 વર્ષીય વામન યુવકના લગ્ન ગીર ગઢડાના ફાટસર ગામની વામન યુવતી સાથે સંપૂર્ણ મુસ્લિમ પરંપરા સાથે કરવામાં આવ્યા હતા. આ અનોખા નિકાહના ફોટા હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
32 વર્ષીય યુવકની ઉંચાઇ માત્ર દોઢ ફૂટઅમરેલી જિલ્લામા જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના 32 વર્ષીય રફીક મન્સૂરી જે પાનનો ગલ્લો ચલાવે છે. તેમની હાઈટ માત્ર દોઢ ફૂટની છે. સામાન્ય રીતે શરીરે રફીક ખૂબ તંદુરસ્ત છે અને તેમના પિતા રજાકભાઈ મન્સૂરી સાથે ફ્રીજ એસી સહિત ઇલોકટ્રીક દુકાનમા પણ મદદ કરી રહ્યો છે.
કુદરતી રીતે આ રફીક મન્સૂરીની હાઇટ હોર્મન્સ કારણે વધી નથી. માત્ર દોઢ ફૂટની ઊંચાઈ ધરાવતો આ યુવાન જાતે પગભર થઇ કમાણી કરી રહ્યો છે. જોકે ઓછી ઉંચાઈ હોવાના કારણે તેની સાથે કોન નિકાહ કરશે તેની ચિંતા પરિવારને સતાવી રહી હતી.
32 વર્ષીય રફીકના ગીર ગઢડા તાલુકાના ફાસટક ગામે 2 ફૂટની દુલહન મદીનાબા સાથે નિકાહ યોજાયા હતા. મુસ્લિમ પરિવારની પરંપરા મુજબ નિકાહ પઢી લગ્નોત્સવ ધામધૂમ પૂર્વક યોજાયો હતો. નિકાહ બાદ આ બંનેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર ‘રબને બનાદી જોડી’ ના નામથી વાયરલ થયો છે.
સમગ્ર ટીબી પંથકમા આ નિકાહ ચર્ચાનો વિષય સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ નિકાહ જોવા માટે સ્થાનિકો આમંત્રણ વગર પણ જોવા ઉમટી પડ્યા હતા અને ટીંબી ખાતે પાનનો ગલ્લો ચલાવતા વામન યુવકના નિકાહ થતા પરિવાર અને સમાજમા હર્ષ સાથે ઉત્સાહ છવાયો છે.
રફીકભાઈના પિતા રજાકભાઈ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, મારો પુત્ર 32 વર્ષનો છે. પોતે પગભર છે. જાતે કમાય શકે છે પણ નિકાહ કોની સાથે કરીશું તે અમારી માટે ચિંતા હતી પરંતુ અમે રફીક માટે તેમની હાઈટની 2 ફૂટ ધરાવતી મદીના બા ફાટસર ગામે નિકાહ પઢી લીધા છે.
અન્ય વરરાજાની જેમ જ ઘોડેસવાર બની વરઘોડા સાથે લગ્નોત્સવ યોજાયા,વરરાજાની હાઈટ ટૂંકી હતી પરંતુ પરિવારજનો દ્વારા વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરરાજા ઘોડા પર સવાર થયા હતા. સામાન્ય નિકાહની જેમ જ પરિવારની પરંપરા મુજબ વિધિ અને વાજતે ગાજતે નિકાહ પઢવામાં આવ્યા હતા.
રફિકભાઇના પિતા કાસમભાઇઅે જણાવ્યું હતુ કે રફિકની ઉંચાઇ હાેર્માેન્સના અભાવે દાેઢ ફુટની જ રહી ગઇ હતી. જાે કે મારાે પુત્ર ફ્રીજ, ઇલેકટ્રાેનિક કામમા પણ મદદ કરે છે અને પાનની દુકાન ચલાવી પાેતે પગભર છે અને સારૂ કમાય છે.
મિત્ર રફિકના લગ્નની ખુશી છે, રફિકભાઇના મિત્રઅે જણાવ્યું હતુ કે અમે વર્ષાેથી મિત્ર છીઅે. અમારી બંનેની ઉંમર 32 વર્ષ છે. રફિક કુદરતી રીતે તેની ઉંચાઇ વધી નહી જેથી દાેઢ ફુટની છે.તેમના માટે દુલ્હન શાેધવી ખુબ મુશ્કેલ હતુ.
જાે કે ફાટસર ગામે બે ફુટની ઉંચાઇ ધરાવતી દુલ્હન મળી જતા અને બંનેના નિકાહ થઇ જતા ખુબ ખુશી છે.હાલ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ માં આ રફિકભાઈ ની શાદી ચર્ચાનો વિષય બની છે
દોઢ ફૂટ ના દુહા અલગ બે ફૂટની દુલ્હન ને જોવા લોકો આસપાસથી આવે છે રબને બનાદી જોડી નો સૂત્ર સાચું થયું છે રફિકભાઈ ના મિત્ર મદની ભાઈ નાયા જણાવે છે કે હું અને રફિકભાઈ વર્ષોથી મિત્ર છીએ હાલ અમારી બંનેની ઉંમર ૩૨ વર્ષ છે.
રફિકભાઈ ની ઉંચાઇ કુદરતી દોઢ ફૂટની જ હોય રફિકભાઈ માટે દુલ્હન શોધવી ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું ત્રણેક વર્ષથી રફિકભાઈ માટે અમો મુસ્લિમ કોમ્યુનિટીમાં રફિકભાઈ જેવી દુલ્હન શોધતા હતા ત્યારે ગીરગઢડા ના ફાસ્ટર ગામે અમોને જાણ થઈ કે બે ફૂટની હાઈટ ધરાવતી મુસ્લિમ યુવતી ફાટસર છે અને અમે કૌટુંબિક રીતે બંનેના નિકાહ ધાર્મિક નીતિ મુજબ કરી બંનેને લગ્નના સંબંધમાં બાંધ્યા હતા હાલ રફિકભાઈ મન્સૂરી પોતાના લગ્ન જીવનથી ખુશ છે પોતાની પત્ની મદીનાબાનો ઘરમાં બધા સાથે મળીને રહે છે અને આ મન્સૂરી પરિવાર ખુશખુશાલ છે.