મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઈની પાર્ટી માં આવો હતો રજવાડી ઠાઠમાઠ…, જુઓ ખાસ ફોટાઓ….
મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે અવારનવાર દેશના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એવા મુકેશભાઈ અંબાણી અને તેમના પરિવાર દ્વારા હંમેશા જાહોજલાલી અને ચર્ચામા રહેતા હોય છે. ખાસ વાત તો એ છે કે ગુજરાતી બિઝનેસમેન એવા મુકેશભાઈ અંબાણીના ઘરે છેલ્લા કેટલાક સમયથી ઘણી બધી વખત ફંકશનનો ખૂબ જ મોટું આયોજન થઈ રહ્યું છે.
થોડા સમય પહેલા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ નું ભવ્ય આયોજન થયું હતું અને રાજસ્થાનની અંદર આવેલા નાથદ્વારા ની અંદર શ્રીનાથજી મંદિરની અંદર બંને ભવ્ય સગાઈ કરી હતી ખાસ વાતો હોય છે કે આ સગાઈ ની અંદર ઘણા બધા લોકો અંગત હાજર રહ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ રાત્રિના સમયે પાછા ફર્યા હતા અને
પછી જબરદસ્ત રીતે લોકોએ તેનો ખૂબ જ વધારે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે રાજસ્થાની ની અંદર આવેલા નાથદ્વારા ની અંદર શ્રીનાથજી મંદિર આવેલું છે અને મુકેશ અંબાણી અને તેમના પરિવાર પણ અવારનવાર ત્યાં દર્શન કરવા માટે જતો હોય છે
અને ગુરુવારના દિવસે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની સગાઈ કરી હતી અને એક નાનું એવું ફંક્શન પણ કરવામાં આવ્યું હતું તેમજ આ ન્યુલી કપલે આદિવાસી બાળકો માટે પણ એ ખૂબ જ સારામાં સારું જમણવાર પણ ગોઠવ્યું હતું. ખાસ વાત તો એ છે કે મુંબઈ પાછા આવ્યા બાદ આખો અંબાણી પરિવાર તેમને મુંબઈ એરપોર્ટ લેવા માટે ગયો હતો અને તેમનું સ્વાગત પણ ખૂબ જ વધારે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું
તમને ખાસ જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને તેમના પરિવાર ની ગાડી જેવી રીતે એન્ટિલિયા ની અંદર દાખલ થઈ હતી ત્યારે તેમની ઉપર વધારે ગુલાબી પાઘડી ઓછી જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ ગુલાબી પાંખડીઓ એટલી બધી વધારે હતી કે આખી ગાડી જેનાથી ઢંકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.
મિત્રો ન્યુલી કપલ એટલે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ નું સૌ કોઈ લોકોએ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંબાણી પરિવારના સૌથી વધારે મોટા વડીલ એટલે કે કોકીલાબેન અંબાણી પણ હાજર રહ્યા હતા મુકેશ અંબાણી નું ભવ્ય ઘર એટલે કે એન્ટિલિયા ની અંદર પણ ખૂબ વધારે રંગીન માહોલ સર્જાયો હતો અને રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી જેવા ગાડી નીચે ઉતાર્યા હતા
ત્યારે ગુલાબી પાંખડીઓની સાથે સાથે ઢોલ નગારા સાથે તેનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ ખાસ અવસર ઉપર બંનેએ ખૂબ વધારે જોરદાર ડાન્સ કર્યો હતો અને એન્ટિલિયા ની અંદર પણ સાંજ પડતાની સાથે જ બોલીવુડના મોટા મોટા અભિનેતાઓ પણ આવવા લાગ્યા હતા તેમજ એ ખૂબ જ સુંદર રીતે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
મિત્રો જ્યારે આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની સગાઈ થઈ ગઈ હતી ત્યારે એન્ટિલિયા ને ખૂબ વધારે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું અને ખૂબ જ વધારે લાઇટિંગ થી શણગારવામાં આવ્યું હતું તેમજ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી અત્યારે રિલાયન્સ ગ્રુપ નો એનર્જી બિઝનેસ સંભાળી રહ્યો છે અને 27 વર્ષથી અનંત અંબાણીએ ગુજરાતી બિઝનેસમેનની દીકરી રાધિકાની સાથે સગાઈ થઈ ગઈ છે.