માછીમાર ને દરિયા માંથી લાગી લોટરી, માછીમાર ને એક વસ્તુ મળતા બની ગયો માલામાલ

0
561

મિત્રો તમને જણાવીએ કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે લોકો કહે છે કે તે ભગવાન જયારે આપે છે ત્યારે ભગવાન છ્પડ ફાડી ને ગમે તે વસ્તુ આપે છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે એક માછીમાર દરિયો ખેડ્ડવા માટે દરિયા માં જાય છે, વધુ માં તમને જણાવીએ કે તે આજે કે આવી જ એક ઘટના અમરેલીમાંથી જાણવા મળી રહી છે. અમરેલીના એક માછીમારના હાથમાં કિંમતી ખજાનો લાગી ગયો છે. જે થી માછીમાર ખુબ ખુશ થઇ ગયો છે, તમને જણાવીએ કે તે જેમાં જાફરાબાદનો એક માછીમાર કાનજી રામજી તેમના નિત્યક્રમ મુજબ દરિયામાં માછલી પકડવા નીકળ્યો હતો.

મિત્રો તમને જણાવીએ એ તે તે કાનજી માછલી પકડવા માટે નેટ પાણી માં નાખી હતી, માછલીઓની શોધમાં જાળ બિછાવતા તેને દરિયામાંથી 50 નોટીકલ માઈલ દૂર દુર્લભ એવી જાળમાં મગરુ નામની દુર્લભ એવી 800 માછલીઓ ફસાઈ ગઈ હતી. મિત્રો તમને જણાવીએ કેતે ખુબ ખાસ માછલી છે, આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમરેલીના જાફરાબાદના ફિશરમેનને મગરુ નામની દુર્લભ મહાકાય માછલી મળી આવી છે.વધુ માં તમને જન્વીયે કે તે આજે કે તે જાફરાબાદથી 60 નોટિકલ્સ માઈલ દૂર 450 કિલોની આ દુર્લભ માછલી મળી આવતા તેને જેટી પર લઈ આવવામાં આવી. તેને બોટ પર લાવવા માં આવી.

મિત્રો તમને જન્વીયે કે તે આ માછલીમાં કોડલીવર ઓઈલનો મુખ્ય સ્ત્રોત હોવાની માન્યતા છે.જે ખુબ ખાસ માનવા માં આવે છે, વધુ માં આ માછલીને જેટીથી વેરાવળ મોકલવામાં આવી છે. મહાકાય માછલીને બોટમાંથી ઉંચકવા ક્રેઈનની મદદ લેવામાં આવી છે.મિત્રો તમને જણાવીએ કે તે આ માછલી ખુબ ફાયદાકારક હોઈ છે, વધુ માં તમને જણાવીએ કે તે આ માછલીને જોવા જાફરાબાદ જેટી પર લોકોનો ટોળે ટોળા ઉમટી પડ્યા.

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે જાફરાબાદના ફિશરમેનને મગરુ નામક દુર્લભ મહાકાય માછલી મળી આવતા લોકો ભેગા થઈ ગયા હતા.અને લોકો ખુબ ખુશ હતા, જાફરાબાદથી 60 નોટિકલ્સ માઇલ દૂર 450 કિલોની દુર્લભ માછલી મળી આવતા જેટી પર લવાઈ હતી.

એવું કહેવાય છે કે, દરિયામાંથી મળી આવેલ મગરુ માછલી કોડલીવર ઓઇલનો મુખ્ય સ્ત્રોત હોવાની માન્યતા છે. ત્રણ ચાર દિવસ પહેલા 60 નોટિકલ્સ માઇલ દૂર દરિયામાં મળી આવેલ મગરુ નામક માછલીને વેરાવળ મોકલી દેવાઈ છે.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here