અંબાણી પરિવારમાં નીતા અંબાણીનાં નહી પરંતુ પરિવારની આ વ્યક્તિનાં શોખ છે ખુબ જ મોંઘા, હેલિકોપ્ટરથી મંગાવે છે મીઠાઈ

અંબાણી પરિવારમાં નીતા અંબાણીનાં નહી પરંતુ પરિવારની આ વ્યક્તિનાં શોખ છે ખુબ જ મોંઘા, હેલિકોપ્ટરથી મંગાવે છે મીઠાઈ

મુકેશ અંબાણીની પત્નિ નીતા અંબાણી અને તેમનો સંપુર્ણ પરિવાર પોતાની લગ્ઝરી લાઇફ માટે જાણીતો છે. મુકેશ અંબાણીની સંપુર્ણ દુનિયામાં સૌથી અમીર વ્યક્તિમાં ગણતરી કરવામાં આવે છે. નીતા અંબાણી પાસે પોતાનું પ્રાઇવેટ પ્લેન અને જહાજ છે. દરેક કિંમતી ચીજ નીતા અંબાણી પાસે છે. તમને જણાવી દઈએ કે નીતા અંબાણીનાં પરિવારમાં અન્ય એક એવી મહિલા પણ છે, જે પોતાનાં કિંમતી શોખ માટે જાણીતી છે.

મુકેશ અંબાણીનાં નાના ભાઈ અનિલ અંબાણીની પત્નિ ટીના અંબાણી પણ પોતાની લગ્ઝરી લાઇફ માટે જાણીતી છે. ટીના અંબાણી રાણી ની જેમ પોતાનું જીવન જીવે છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે ટીના અંબાણી પોતાનાં માટે મીઠાઈ મંગાવવા માટે પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.

મીઠાઈ મંગાવવા માટે મોકલે છે પોતાનું હેલિકોપ્ટર

ભારતનો સૌથી વધારે અમીર અંબાણી પરિવારને કહેવામાં આવે છે. સંપુર્ણ દુનિયામાં તેમના લગ્ઝરી લાઇફની ચર્ચાઓ છે. બાળકો સહિત તેમનો સંપુર્ણ પરિવાર લગ્ઝરી જીવન જીવે છે. તેમના શોખને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. હજુ સુધી લોકોને ફક્ત નીતા અંબાણીનાં મોંઘા શોખ વિશે જ ખબર હતી પરંતુ નીતા અંબાણીની સાથે-સાથે ટીના અંબાણી પણ એટલા જ મોંઘા શોખ ધરાવે છે.

યુપીમાં મીઠાઈ માટે મોકલે છે હેલિકોપ્ટર

થોડા સમય પહેલાં જ અનિલ અંબાણીનાં દિકરા “અનમોલ” નાં લગ્ન થયા છે. આ લગ્નમાં સંપુર્ણ બોલીવુડ હાજર રહ્યું હતું. લગ્નનાં બધા જ ફંકશન ખુબ જ સારી રીતે સંપન્ન થયા. લગ્ન ખુબ જ લગ્ઝરી હતાં. અનિલ અંબાણીની પત્નિ ટીના અંબાણી હાલનાં દિવસોમાં ખુબ જ ચર્ચામાં પણ રહી છે. ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે તેમને મીઠાઈનો ખુબ જ શોખ છે અને તે સારામાં સારી મીઠાઈ માટે યુપીમાં પોતાનું પર્સનલ હેલિકોપ્ટર મોકલે છે. તે પોતાનાં શોખમાં કોઈપણ પ્રકારની કમી રહેવા દેતી નથી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *