અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાની ગોદભરાઈ ની તસવીરો આવી સામે, જ્યા શ્લોકા મહેતાના પ્રેગ્નેન્સી ગ્લોએ તેમની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવ્યા….
દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી ના મોટા દીકરા આકાશ અંબાણી ની પત્ની શ્લોકા મહેતા બીજીવાર માતા બનવા જય રહી છે. હાલમાં જ શ્લોકા મહેતાની મિત્રોએ તેમના માટે એક ગોદભરાઈ સમારોહ નું આયોજન કર્યું હતું. જેની જલકો સામે આવી રહી છે.
હાલમાં જ અંબાણી ફેમિલી ના ઈનસ્ટરાગ્રામ ફેન પેજ માંથી થોડી તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં મોમ ટૂ બી શ્લોકા મહેતા પોતાના મિત્રો અને પોતાના દીકરા પૃથ્વી આકાશ અંબાણી ના પ્રિ સ્કૂલ ના ફ્રેન્ડ્સ ની મમ્મીઓ સાથે નજર આવી રહી છે.
આ ફોટોઝ માં જોઈ શકાય છે કે શ્લોકા મહેતા એ આ ઇંટીમેટ બેબી શાવર પાર્ટી માટે પોતાનો લુક સિમ્પલ રાખ્યો છે અને પિન્ક કલર ની પ્રિન્ટેડ મીડી ડ્રેસમાં નજર આવી રહી છે.પોતાના નો મેકઅપ લુકને ખુલ્લા વાળોમાં અને એક ફ્લોવર ટીયારા ની સાથે કમ્પ્લેટ કરતા શ્લોકા મહેતા બહુ જ સુંદર લાગી રહી છે.
જોકે આ તેમનો પ્રેગ્નેન્સી ગ્લો જ છે કે જે તેમની નેચરલ બ્યુટી માં ચાર ચાંદ લગાવાનું કામ કરી રહ્યો છે. આ દરમિયાન તે અન્ય બે પ્રેગ્નેટ લેડીઝ ની સાથે પણ જોરદાર પોઝ આપતી નજર આવી રહી છે.
આ ફોટોમાં તેમના હાથમાં એક કેનવાસ પેન્ટિંગ પણ જોવા મળી આવે છે. શ્લોકા મહેતા થોડા સમયમાં બે વાર પોતાના પતિ આકાશ અંબાણી, દીકરા પૃથ્વી આકાશ અંબાણી અને સસરા મુકેશ અંબાણી ની સાથે મુંબઈ ના સિદ્ધિ વિનાયક મંદિર માં ગણપતિ બાપ્પા ના દર્શન કરવા માટે પહોંચી હતી. પહેલીવાર તે સિમ્પલ કુર્તા સેટમાં બેબી બમ્પ ને ફ્લોન્ટ કરતી સુંદર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે શ્લોકા મહેતા અને આકાશ અંબાણી એ પોતાના બીજા બાળકની ઉમ્મીદ કરી રહયા છે તે વાત નોખુલાસો ‘ નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર’ ના ગ્રેડ લોન્ચ ઇવેન્ટ માં કરી હતી.
આ દરમિયાન તે ગોલ્ડન કલર ની સાડી સાથે દુપટ્ટા ને સ્ટાઇલ કરતા એક રોયલ લુક આપી રહી હતી. જોકે આ ઇવેન્ટ નો બીજો દિવસ હતો કે જ્યારે તે પતિ આકાશ અંબાણી અને સસરા મુકેશ અંબાણી ની સાથે પહોંચી હતી. આ દરમિયાન મુકેશ અંબાણી એ વહુ નો હાથ પકડીને તેમની સંભાળ લેતા નજર આવી રહ્યા હતા.
જ્યાં શ્લોકા મહેતા એ ગોલ્ડન બોર્ડર વળી ચિકનકારી સ્કર્ટ પહેરી હતી અને તેના ઉપર લીલા રંગ નું વિંટેજ શોલ નું ટોપ પહેર્યું હતું જેમા તે બહુ જ સુંદર લાગી રહી હતી. અને આ ફોટોઝ માં તે પોતાના બેબી બમ્પ ને ફ્લોન્ટ કરતી પણ નજર આવી હતી.