Ambalal Patel : અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં ફરી એકવાર આંધી સાથે વરસાદ આવશે..
Ambalal Patel : ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી આવી છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં 20 માર્ચ સુધી કમોસમી માવઠાની આગાહી કરી છે
Ambalal Patel : ગુજરાતમાં હવે ફરીથી વાદળો મંડરાવા લાગશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, છૂટાછવાયા ભાગોમાં વાદળ આવી શકે છે. 26 માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાદળ આવી શકે છે. આ અરસામાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે.
Ambalal Patel : હવે આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાલયના ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે. જોકે, તે પહેલા ગુજરાતમાં વરસાદ આવશે. ગુજરાતમાં 17 થી 20 સુધી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામા આવી છે.
Ambalal Patel : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
આ પણ વાંચો : Ganeshji : જો તમારા સપનામાં ગણેશજી દેખાય, તો આ શેના છે સંકેત જાણો વિગતે…
Ambalal Patel : આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.
Ambalal Patel : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
Ambalal Patel : આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.
વધુ એકવાર વરસાદની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો : Ishwarya Mahadev : મોરબીના નાની વાવડીમાં બિરાજે છે ઇશ્વરિયા મહાદેવ, ભોળાનાથે ભક્તનું વચન પાળ્યું, હજુ પણ ઈતિહાસ ઉજળો…
પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે. એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતા છે. આ સમયે બંગાળાના ઉપસગારમાં હાલચલ રહેવાની શક્યતા છે.
અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જણાશે.
MORE ARTICLE : Surat : સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત શારજાહ ફ્લાઈટ સાથે અથડાઈ ટ્રક, વિંગ ડેમેજ થયા..