અચૂક વાંચજો : દીકરી બોલી – મારે સાસુ સસરા સાથે નથી રહેવું, દરેક માતા પિતાએ સમજવા જેવો કિસ્સો….
અચૂક વાંચજો : મિત્રો હું શિક્ષિત વર્ગનો એક સમૃદ્ધ વ્યક્તિ. મારા બાળકો સક્ષમ છે, મકાન છે, ફ્લેટ છે, ચાર ચાર ગાડીઓ છે, સારી સુખ સુવિધા છે. દીકરા ભણી ગણીને સક્ષમ બની ગયા, ખુબ મોટું પેકેજ મળ્યું. અમે ખુશ થયા કે 25 વર્ષની તપસ્યા સફળ થઇ, એક નિરાંતનો શ્વાસ આવ્યો.
અચૂક વાંચજો : પછી શરુ થયા દીકરાનું ઘર વસાવવા અને વહુ રાણીના આવવાના વિચાર. વિચાર્યું ઘરમાં દરેક પ્રકારના સુખ છે, બસ આંગણામાં ઝાંઝરની ઝનકાર સાંભળવા મળે તો સંતોષ થઇ જાય. પછી છોકરી શોધવાની શરૂ કરી.
અચૂક વાંચજો : મેં કહ્યું – ઈશ્વરનું આપેલુ બધું જ છે, અમે દહેજમાં કાંઈ નહિ લઈએ. બસ સારી છોકરી મળી જાય એટલું ઘણું. છેવટે શોધ પૂરી થઇ, એક છોકરી પસંદ આવી. સંબંધીઓ સારા મળ્યા. ઘણો સત્કાર કર્યો, મન મોહી લીધું. પછી લગ્ન થયા. કોઈ દહેજ નહિ બસ એક જ આશા હતી કે સવાર સવારમાં ખુબ પ્રેમથી પપ્પા ચા… મમ્મી ચા… નો મધુર અવાજ સાંભળવા મળે એટલે મન ખુશ થઈ જશે.
અચૂક વાંચજો : આમ તો આજની દીકરાની માં જાણે છે કે વહુ ભણેલી ગણેલી આવશે, કામ ઓછું કરી શકશે. પણ આનંદ એ વાતનો હોય છે કે ઘરમાં વહુ આવશે. અમે તેને બધું શીખવાડીશું, તેની સાથે રહીશું. બસ વહુ આવે અને ઘરની રોનક વધતી રહે એ ઈચ્છા મનમાં રહે છે.
અચૂક વાંચજો : બે ચાર મહિનાનો સમય પસાર થયો. વહુનું વર્તન બદલવા લાગ્યું. પતિને કહ્યું મારે સાસુ સસરા સાથે નથી રહેવું, મારાથી ખાવાનું નહિ બનાવી શકાય. મારા પપ્પાએ મને એમબીએ એટલા માટે નથી કરાવ્યું કે હું નોકર બનું. મારે આ વખતે તમારી સાથે બેંગ્લોર આવવું છે. છોકરો બોલ્યો થોડા દિવસ રહી જા, મમ્મી પપ્પાના અરમાન હતા વહુ રહે. બાકી મમ્મી મોટાભાગનું કામ જાતે કરી લે છે, બસ તું એક મહિનો રહી જા.
. વહુની મમ્મીનો રોજ 5 વખત ફોન આવવા લાગ્યો. દીકરી નાસ્તામાં શું બન્યું? દીકરી બપોરે શું બનાવીશ? સાસુ પણ કાંઈ કામ કરે છે? તેને કામ કરવા દેજે.
. વહુ કહેતી મમ્મી અહીયાના રૂમ નાના છે, લેટ્રિનનો કમોડ શેરા કંપનીનો નથી, ચોખા જાડા છે, મારું મન નથી લાગતું.
. વહુની મમ્મી કહે દીકરી સાંજની ચા બની? વહુ કહે, હા.
. હવે સાંજના સાસુને ખાવાનું બનાવવા દેજે. ઠીક છે મમ્મી કહીને વહુએ ફોન મુક્યો.
. એક દિવસ રાત્રે 11 વાગે મમ્મીનો ફોન આવ્યો. દીકરી જમાઈ સાથે વાત કરાવ.
. દીકરા ક્યારે લઇ જઈશ આરતીને?
. મમ્મી હવે થોડા દિવસ રાહ જોઈ લો.
. નહિ દીકરા રડે છે, લે તેની દાદી સાથે વાત કર.
. હવે દીકરો દાદી સાથે, સાસુ સાથે વાત કરીને પરેશાન રહેવા લાગ્યો. વહુના પિયરનું દબાણ શરુને આમારા દીકરાનું ટેન્શન શરુ. પત્નીની શરત શરુ.
. વહુ કહે છે મને તમે મારા ઘરે લઇ જાવ.
. વહુના પિયરમાં દીકરા ઉપર ઘણી ચર્ચા થઇ. દીકરા અમે તારા મમ્મીને આવા નહોતા સમજ્યા.
અચૂક વાંચજો : બસ બંને તરફની ખેંચતાણ શરૂ. દીકરાના માતા પિતાને ટેન્શન. શું વિચાર્યું હતું ને શું થયું, બસ રાતો ટેન્શનમાં પસાર થવા લાગી. વહુ તરફથી ધ-મ-કી-ઓ, તમારો પરિવાર ખરાબ છે, સાસુની એ ફરજ છે, ઘણી ખોટી વિચારસરણી વગેરે વગેરે. પછી બસ મા-થા-કૂ-ટ શરુ.
અચૂક વાંચજો : સમય પસાર થયો. 6 માસ થઈ ગયા. પંચાયત, પછી કોર્ટ. તેઓ કહે લગ્નના 15 લાખ ખર્ચ આપો, અમે ગેસ્ટહાઉસમાં હજાર રૂપિયાની પ્લેટ ખવરાવી, 8 લાખ ખર્ચ થયો.
અચૂક વાંચજો : અમારી રાતોની ઊંઘ હરામ થઇ, દીકરો અલગ પરેશાન, શું કરીએ પૈસા આપીને જીવ છોડાવીએ કે વર્ષો સુધી કેસ ચાલે તેની રાહ જોઈએ. પછી તો છૂટાછેડા થયા.
અચૂક વાંચજો :કહેવાનો અર્થ, આપણે બધા કેમ આટલા બદલાઈ ગયા. આપણે દીકરીને આત્મનિર્ભર કેમ નથી બનાવતા. આપણે તેને પ્રેમ, સંપની શિખામણ નથી આપી શકતા. સાસરીયાએ દહેજ ન લીધું, કોઈ માંગ નહિ, કોઈ તકલીફ નહિ, બસ એટલું કે દીકરી સાસરીયામાં રહેવા નથી માગતી, તેને સાસુ પસંદ નથી, તેને મહિનામાં એક દિવસ સાડી પહેરવાનું પસંદ નથી.
અચૂક વાંચજો : આપણે બધા દીકરી વાળા છીએ. જો આજે આપણે બધાએ આપણી દીકરીઓને ઉચ્ચ શિક્ષણની સાથે કુટુંબ પ્રેમ, સંપ, મોટાનું સન્માન વગેરે ન શીખવ્યું અને કોઈ સીધા સાદા ઘરની બરબાદી થઈ તો કોઈને દોષ આપશું? આપણે યાદ રાખવાનું છે કે કાલે આપણા ઘરે આવનારી વહુની ત-લ-વા-ર આપણી દીકરી કરતા તેજ હશે.
અચૂક વાંચજો : તેની નિવેદન છે કે, આપણે પણ દીકરી વાળા છીએ. આપણે આ વિષયો ઉપર વિચાર કરીએ, કોઈને દોષ ન આપીએ, બસ નવી પેઢીને બચાવી લઈએ. હજુ ઘણું બધું આપણા હાથમાં છે, નહિ તો આ ભસ્માસૂરી હાથ આપણા બધાના કુટુંબોને આંસુ જ આંસુ આપશે. અને 70 વર્ષમાં આ આંખોમાં આંસુ પણ નહિ આવે.
અચૂક વાંચજો : નિર્ણય તમારા બધાના હાથમાં છે. ક્ષમા ચાહું છું. આ બાબત પર તર્ક નહિ વિચાર કરો. કેમ કે અમારો વારો આવી ગયો, ભવિષ્યમાં તમારો આવશે. અને દરેક દીકરીની માં એ પણ ક્યારેક ને ક્યારેક તો સાસુ બનવાનું જ છે.
more article : દિકરી : દિકરી આ 7 વચન માંગે છે, શું તમે લગ્નના 7 શબ્દોનો અર્થ અને મહત્વ જાણો છો ?