તમામ પરેશાનીઓથી છુટકારો મેળવવા એક લીંબુ સાથે કરો આ મંત્રોચાર, એકાએક સંપતિમાં થશે વધારો

0
5739

મિત્રો તમને જણાવીએ કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજ લીમ્બુનો ઉપયોગ આપને અલગ અલગ રીતે કરતા હોઈએ છે, તમને જણાવીએ કે કોઈ પણ દુકાન નું મુરત હોઈ કે પછી નવુ પ્રોજેક્ટ નું લોન્ચિંગ હોઈ તેમાં લીંબુ ખાસ રીતે વાપરવા માં આવે છે, પરતું આજે મે તમને જણાવીએ કે  છીએ લીંબુનો એક અલગ જ ઉપયોગ… લીંબુ ના ઘણો શક્તિશાળી તેમજ એક ચમત્કારિક ઉપાય વિશે કે જેનાથી કોઇપણ મુશ્કેલી નો અંત આવી જશે. ગુરુવાર ના દિવસે જો કોઈપણ પીળી વસ્તુ નો ઉપયોગ કરવામા આવે તો તેનાથી શીઘ્ર લાભ મળે છે.

મિત્રો તમને જણાવીએ કે આજે કે કોઈ પણ દુકાન ની બહાર લીંબુ ને તીગાડવા માં આવે તો શુભ માનવા માં આવે છે, કોઇપણ માણસ ને પોતાના ઘર સંસાર અથવા વેપાર, ઓફિસ વગેરે જગ્યા પર કોઈપણ પરેશાની નુસ્ખાઓ અપનાવવા જોઈએ.મિત્રો તમને જણાવીએ કે તે એવું માનવામા આવે છે કે જેમનો ગુરુ ગ્રહ નબળો હોય તેમને આવી તકલીફો નો સામનો કરવો પડે છે.

મિત્રો તમને જણાવીએ કે તે આજે દરેક લોકો ખુબ નુસ્કાઓ કરી રહયા છે, તમને જણાવીએ કે તે આ ગુરુ ના દોષ મા ઘણા માણસો ને પૈસા ની અછત, ઘર મા કંકાસ, કામ તેમજ વેપાર-ધંધા મા વિઘ્નો જેવી તકલીફો સર્જાતી હોય છે.તમને જણાવીએ કે તે વિઘ્ન ને દુર કરવા માટે આજે અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, જો આ ગુરુ ને પ્રબળ બનાવવો હોય તો તમારે ગુરુવાર ના દિવસે આ નીચે જણાવેલ નુસ્ખા ના પ્રયોગ જરૂર થી કરવો જોઈએ.તમને જણાવીએ કે ખાસ કરી ને આવું કરવાથી માનસિક તેમજ શારીરિક તકલીફો માંથી મુક્તિ મળે છે. આ માટે વધુ કઈ પણ કરવાની જરૂર નથી માત્ર ઉપયોગ કરવાનો છે એક લીંબુ નો અને તે હોવું જોઈએ આખું પીળું બસ.

મિત્રો તમને જણાવીએ કે તે ધાર્મિક વિદ્ધિ માં તો ભગવાન વિષ્ણુ ને ખાસ માનવા માં આવે છે અને કોઇપણ ધાર્મિક કાર્ય મા લીંબુ ને શુભ માનવામા આવે છે. હવે ત્યારબાદ એક લીંબુ લઈ તમારા ઘર ની સામે બેસી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી નો ફોટો જો સામે હોય તો વધુ સારું મનાય છે.તમને જણાવીએ કે તે બાદ હવે તમેં હવે આ લીંબુ ને ફોટા ની સામે રાખી દો. તેમજ બન્ને હાથ જોડી આ વિષ્ણુ મહામંત્ર “ઓમ નમઃ ભગવતે વાસુદેવાય” નો એકવીસ વાર મંત્રોચાર કરી જાપ કરવો.મિત્રો તમને જણાવીએ કે તે આ જાપ સમયે બાહ્ય સંસાર ને તજી દેવાનો છે એટલે કે સાવ એકાંત કે જ્યાં તમને કોઈ બોલાવે નહી એવી રીતે જાપ કરવાના છે.

મિત્રો તમને જણાવીએ કે તે આ મંત્રોચાર પત્યા બાદ આ ધરેલ લીંબુ ને જમણા હાથ મા લઇ તમારી તકલીફ તેને જણાવી દો. ત્યારબાદ પોતાના જ માથા ની ઉપર થી ઊંધું ફેરવવાનું હોય છે. ઊંધું ફેરવવા નો અર્થ થાય છે કે ઘડિયાળ ના કાંટા ની વિરુધ દિશા મા ફેરવવો.મિત્રો આ ખાસ નુક્સો આપ્નાવજો જ, મિત્રો આજે આ આપનાવી ને તમારા મિત્રો સાથે પણ આ નુકશો શેર કરો, ત્યારબાદ આ લીંબુ ને રાત આખી મંદિર મા જ રાખી મુકવા નું છે. બીજા દિવસે સવારે નિત્યકર્મ થી નિવૃત થઇ આ મંદિર મા રાખેલ લીંબુ લઇ તેના ચાર ફાડા કરો અને તેમા થોડું સિંદુર કા કંકુ ભરો.

મિત્રો તમને જનાવીએ કે આ લીંબુ ને નુસકો કરીય બાદ તે લીંબુ ના ફાડા કરી ને તેને હવે આ ફાડાઓ ને તમારા ઘર ની ચારેય બાજુ ચારો દિશાઓ મા દુર સુધી જાય તે રીતે ફેકી દો.મિત્રો તમને જણાવીએ કે તે પછી તમને જણાવીએ કે કે તેઆ ફાડા ફેટકા સમયે પાછુ વળી ને જોવા નથી આ ફાડા ફેકી ને તરત ઘરે પરત ફરવાનું છે.મિત્રો તમને જણાવીએ એ તે આ મુંજબ ઉપાય કરવાથી થોડા જ સમય મા ઘર પરિવાર તેમજ આર્થિક પરેશાની દુર થતી જણાશે.મિત્રો તમને જણાવીએ કે તે પછી મિત્રો આ પ્રયોગ થી રાશી મા નડતર પણ દુર થાય છે અને જો તમારે તમારા ભાગ્ય મા પરિવર્તન લાવવું હોય તો જો શક્ય હોય તો આ પ્રયોગ કોઇપણ માસ ના ગુરુવારે રાત ના નવ વાગ્યા બાદ કરવો અતિ-ઉત્તમ માનવામા આવે છે.મિત્રો આ ખાસ ઉપાય આજે જ અપનાવજો.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here