અક્ષય કુમારે આપી અમિત શાહ ને સલાહ, કીધું:- તમે સાંજે ૬.૩૦ વાગ્યા પછી જમવા નું બંધ કરી દો અને …

0
230

મિત્રો તમને જણાવીએ કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવીય છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ એ કે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં એક ચેનલના કાર્યક્રમમાં પધાર્યો હતો.તમને અનાવીયે કે તે ત્યાં તેણે પોતાના વિશે ઘણી વાતો કરી હતી અને એ સિવાય ગૃહમંત્રી અમિત શાહ વિશે પણ બે શબ્દો કહ્યા હતા.મિત્રો તમને જણાવીએ કે તે જ્યારે અક્ષયને અમિત શાહ વિશે પુછવામાં આવ્યું તો એણે એક સલાહ આપી દીઘી હતી અને એનું કારણ પણ સામે રાખ્યું હતું.મિત્રો આ સમાચાર સોસીયલ મીડિયા માં ખુબ ફેલાઈ રહયા છે, સોશિયલ મીડિયા પર કોઈ સલાહ તો કોઈ ટિપ્સ કહી રહ્યા છે.

મિત્રો તમને જણાવીએ કે તે કાર્યક્રમ બસ પુરો જ થવાનો હતો અને અક્ષયને પુછવામાં આવ્યું કે તમારા બાદ આ કાર્યક્રમમાં અમિત શાહ આવવાનાં છે.તમને જણાવીએ કે તે તો તમે એને કોઈ સવાલ પુછવા માંગો છો.અને તે તો લોકોએ તો બુમાબુમ કરી કે અક્ષય જ અમિત શાહનો ઈન્ટરવ્યૂ લે એવી અમારી ઈચ્છા છે.

મિત્રો તમને જણાવીએ કે તે અક્ષય કુમારે થોડીવાર વિચાર્યા બાદ જવાબ આપ્યો.અને જણાવીએ કે તેણે કહ્યું કે ના મારે કોઈ પ્રશ્ન તો નથી પુછવો પરંતુ હું અમિત શાહજીને એક સલાહ આપવા જરૂર માંગીશ કે સાંજના 6:30 વાગ્યા પછી ખાવાનું ન જમે.મિત્રો તેનુંમ્કરણ પણ અક્ષયે સામે રાખ્યું છે, કારણ કે આપણા શાસ્ત્રમાં પણ સુર્યાસ્ત પછી ન ખાવાનું કહેવામાં આવ્યું છે.મિત્રો તમને જણાવીએ કે તે એમાં કોઈ બુરાઈ નથી અને ફિટ રહેવા માટે તે ફાયદાકારક પણ છે.મિત્રો તમને જણાવીએ કે તે એ સિવાય અક્ષયે અમિત શાહના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે દેશ માટે એક મહત્વપુર્ણ માણસ છે.વધુ માં જણાવીએ કે તે એટલે પણ તેને તબિયતનું ધ્યાન રાખવું જોઈએ.

મિત્રો તમને જણાવીએ કે તે આ સિવાય નાગરિકતા બિલ વાળી વાત પર અક્ષય કુમારે કહ્યું કે, એમાં કોઈ બે મ નથી કે હું ભારતીય છું.મિત્રો તમને જણાવીએ કે દર વખતે મારી નાગરિકતા પર સવાલ ઉભા કરવામાં આવે છે.અને તે મને એ ખબર નહોતી કે આવા મુદ્દા પર પણ આટલી મોટી બબાલ થઈ શકે છે.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here