Ahmedabad : અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, શહેરના અનેક વિસ્તારમાં ફૂંકાયો તેજ પવન..

Ahmedabad : અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, શહેરના અનેક વિસ્તારમાં ફૂંકાયો તેજ પવન..

Ahmedabad : રાજ્યભરના વાતાવરણમાં પલટા સાથે અમદાવાદ શહેરમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી.

અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કાળઝાળ ગરમીના દિવસોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. .શહેરમાં તોફાની પવન સાથે ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો.. વાતાવરમમાં અચાનક પલટો આવી વરસાદી માહોલ સર્જાતા રવિવારની રજાની સાંજે બહાર જવાનું આયોજન કરનારા લોકોએ મોટેભાગે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યુ હતું.

Ahmedabad
Ahmedabad

જો કે વાતાવરણમાં પલટાથી અમદાવાદીઓને આકરી ગરમીમાં રાહત મળી છે. હવામાન વિભાગે રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગદ્વારા

આ પણ વાંચો : HEALTH TIPS : બીટ ખરેખર ‘શાકભાજીની વાયગ્રા’ છે? જાણો શું કહે છે વિજ્ઞાન..

હવામાન વિભાગ દ્વારા કચ્છ,બનાસકાંઠા,પાટણ,સુરેન્દ્રનગર,દેવભૂમિ દ્વારકા, જામનગરમાં વરસાદની આગાહી કરાઇ છે.

Ahmedabad
Ahmedabad

આ પણ વાંચો : Ram Navami : રામનવમી પહેલા અયોધ્યાથી આવ્યા ગુડ ન્યુઝ, પ્રભુ રામલલા આ દિવસે ભક્તોને આપશે 24 કલાક દર્શન..

સાથે જ મોરબી,સાબરકાંઠા,મહેસાણા,અમરેલી,રાજકોટ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Ahmedabad
Ahmedabad

more article : Share Market : દર 1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, એક વર્ષમાં રોકેટની જેમ વધી રહ્યો છે ભાવ, જાણો વિગત…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *