Agola Village : ગુજરાતનું એવું ગામ જે ચૈત્ર સુદ પૂનમના દિવસે થઈ જાય છે ખાલી, શ્રાપ બાદ શરૂ થઈ પરંપરા.

Agola Village : ગુજરાતનું એવું ગામ જે ચૈત્ર સુદ પૂનમના દિવસે થઈ જાય છે ખાલી, શ્રાપ બાદ શરૂ થઈ પરંપરા.

Agola Village : પાલનપુર તાલુકાના એગોલા ગામમાં મંગળવારે ધોળે દિવસે સન્નાટો પ્રસરી ગયો હતો. જ્યાં કોઇ અઘટીત ઘટના બની ન હતી. પરંતુ ગ્રામજનો પરંપરા મુજબ ગામની બહાર નીકળી માતાજીની પૂજા-અર્ચના કરી શુકન ફેર કર્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *