સગાઇ ટુટી પછી કીંજલ દવે નુ ધમાકેદાર કમબેક કર્યું ! સોશ્યિલ મીડિયા પર ધૂમ મચાવી, ચોલી પહેરીને એવું ફોટોશૂટ કરાવ્યું કે…જુઓ વિડિયો
ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય નામ એટલે કે કિંજલ દવે જે આજકાલ હેડલાઈન્સમાં છે તેની સગાઈ તૂટ્યા બાદ ખૂબ જ અપસેટ જોવા મળી હતી. હવે તેનું જીવન ઘણું બદલાઈ ગયું છે.
જ્યારે કિંજલ દવે અને પવન જોષીની સગાઈ સાટા પદ્ધતિથી થઈ હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે હવે તેમની સગાઈ તૂટી ગઈ છે, કારણ એ છે કે આકાશ દવેની સગાઈ પવન જોષીના પુત્ર સાથે થઈ હતી, મળતી માહિતી મુજબ પવન જોષીના પુત્રના અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ છે. જેના કારણે કિંજલ દવે અને પવન જોષીની સગાઈ તૂટી ગઈ છે.
આ આંચકા છતાં, કિંજલ દવે હવે તેના જીવનમાં આગળ વધી રહી છે અને સકારાત્મક ફેરફારો કરી રહી છે. તેણી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવા ફોટા અને વિડિઓઝ શેર કરી રહી છે, અને તેના કાર્યક્રમો ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ફેન્સ તેને ઘણો પ્રેમ અને સપોર્ટ બતાવી રહ્યા છે.
View this post on Instagram
કિંજલે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સફેદ બ્લાઉઝમાં અદભૂત દેખાઈ રહી છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગયો છે અને લોકો તેનો ખુબ જ આનંદ લઈ રહ્યા છે.
કિંજલ દવે એક મજબૂત અને પ્રતિભાશાળી યુવતી છે જે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા અને તેની કારકિર્દીમાં આગળ વધવા માટે મક્કમ છે.