સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે તેની ફેમેલીને ખુબ જ ટાઈમ આપવા લાગી છે…જુઓ ભાઈ સાથે ક્લીક કરાવ્યા ફોટા

સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે તેની ફેમેલીને ખુબ જ ટાઈમ આપવા લાગી છે…જુઓ ભાઈ સાથે ક્લીક કરાવ્યા ફોટા

21 તારીખે પાટણ જિલ્લાના સરીયદ ગામે કિંજલ દવેના ભાઈ આકાશ દવેની સગાઈ કરવામાં આવી હતી જેમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સગાઈ તસવીરો આકાશના પિતા લલિતભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જે વાયરલ થઈ છે.

અમદાવાદ: ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉં’ સોંગથી ફેમસ થયેલ કિંજલ દવેએ ચૂપકેથી તેના તેના બાળપણના મિત્ર એવા પવન જોષી સાથે અખાત્રિજના દિવસે જેસંગપરામાં સગાઈ કરી લીધી હતી. હવે નવા સમાચાર સામે આવ્યા છે કે કિંજલ દવેના ભાઈ આકાશ દવેની પણ સગાઈ કરવામાં આવી છે. 21 તારીખે પાટણ જિલ્લાના સરીયદ ગામમાં આકાશની સગાઈ કરવામાં આવી છે. જેની તસવીરો તેના પિતા લલીતભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે 20 તારીખે અખાત્રિજના દિવસે જ કિંજલ દવે અને પનવ જોષીએ સગાઈ કરી લીધી હતી. જેમાં સગા-સંબંધીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કિંજલ દવેનો ફિયાન્સે પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પનવ જોષી મૂળ પાટણ જિલ્લાના સરીયદ ગામનો વતની છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે.

કિંજલ દવે અને પવનની સગાઈ સામાજીક રીત-રિવાજો પ્રમાણે કરવામાં આવી હતી તે જ રીતે આકાશની પણ સગાઈ સામાજીક રીતે કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં જ પરિવાર સાથે કિંજલ સગાઈ માટે ખરીદી પણ કરી રહી હતી જ્યારે ભાઈ આકાશે પણ ખરીદી કરી હતી.

નોંધનીય છે કે આકાશની ફિયાન્સી જાગૃતિને કિંજલે ગિફ્ટ આપી હતી તેની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ કિંજલ સાથે ઉભી હોય તેવી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

આકાશ દવેની જ્યાં સગાઈ કરવામાં આવી છે તે ગામમાં કિંજલની પણ સગાઈ કરવામાં આવી છે. આ ગામનું નામ છે સરીયર જે પાટણ જિલ્લામાં આવેલું છે. આકાશ દવેની ફિયાન્સનું નામ જાગૃતિ છે અને તેને લાડમાં સોનું કહેવામાં આવે છે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *