accident : હાઇવે પર નોકરી કરીને એક્ટિવા પર ઘરે જતા 2 યુવકોને અજાણ્યા વાહને મારી ટક્કર; બંન્ને યુવકનું ઘટનાસ્થળે મોત…

accident : હાઇવે પર નોકરી કરીને એક્ટિવા પર ઘરે જતા 2 યુવકોને અજાણ્યા વાહને મારી ટક્કર; બંન્ને યુવકનું ઘટનાસ્થળે મોત…

અમીરગઢ હાઈવે ઉપર એક્ટિવા પર સવાર બે યુવકો અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત…

accident
accident

અમીરગઢ નજીક રાત્રિના સમયે એક્ટિવા સવાર બે યુવતકોને અજાણ્યા વાહને ટક્કર મારતા બંને યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. બંને યુવકો અમીરગઢથી ધનપુરા પેટ્રોલ પંપ પર નોકરી જતા હતા તે સમયે રાજસ્થાન તરફથી આવતા વાહન ચાલકે ટક્કર મારતા બંને યુવકો ફંગોળાય અને રોડ ઉપર પટકાયા હતા.

આ પણ વાંચો : Shradh માં કાગડા આપે છે આ શુભ સંકેતો, જો તમે જોશો તો સમજી લો પૂર્વજોનો આશીર્વાદ છે, તમને આર્થિક લાભ થશે.

આ અક્માતના કારણે બંને યુવકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેમનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી.

accident
accident

બનાસકાંઠા જિલ્લાના accident  સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકોના જીવ ગુમાવી રહ્યા છે. જેમાં અમીરગઢ નજીક નેશનલ હાઇવે ઉપર એક એક્ટિવ બે યુવકો રાત્રિ દરમિયાન પેટ્રોલ પંપ પર નોકરી જતા હતા તે સમયે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે એકટીવા સવાર ને ટક્કર મારી હતી.

ભારે ટક્કરના કારણે એકટીવા રોડ ઉપર પટકાઈ જવાથી એકટીવા પર સવાર બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેના કારણે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

accident
accident

બનાવવાની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી બંને યુવકોના મૃતદેહ અમીરગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકના પરિવારને જાણ કરી હતી.

પરિવારને accident ની જાણ થતા નોકરી મુકેલ યુવકને મૃર્ત હાલતમાં જોઈએ પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. અમીરગઢ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

more article : accident : અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર શામળાજી નજીક બેકાબૂ બસ હંકારતા બસચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો; બસમાં સવાર 16 મુસાફરો ઈજાગ્રસ્ત થયા…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *