Accident : દરગાહમાં દર્શન કરવા જઈ રહેલા યુવકને કાળ ભરખ્યો! ડમ્પર ચાલકે કચડી નાખતાં કરૂણ મોત
Accident : ભેડવાડ દરગાહ પાસે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. 17 વર્ષે કિશોર ઘરેથી દરગાહ પર દર્શન માટે આવ્યો હતો.દરમિયાન એક પૂરપાટ ઝડપે દોડી રહેલા ડમ્પરના ચાલકે અડફેટે લીધો હતો. તેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Accident : પાંડેસરામાં દરગાહમાં દર્શન કરવા જઈ રહેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું છે. ભેડવાડ દરગાહ પાસે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. 17 વર્ષે કિશોર ઘરેથી દરગાહ પર દર્શન માટે આવ્યો હતો.દરમિયાન એક પૂરપાટ ઝડપે દોડી રહેલા ડમ્પરના ચાલકે અડફેટે લીધો હતો. તેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.
‘તારે પોલીસના નહીં મારા DSP બનવાનું છે’ કહી બજરંગદાસ બાપાએ કોલ લેટર ફાડ્યો ! પછી..
Accident : સચિન ઊન પાટીયા વિસ્તારમાં આવેલી સંજર નગર સોસાયટીમાં 17 વર્ષીય સોહેલ અલ્તાફ અન્સારી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા એક ભાઈ અને બે બહેન છે.હાલ સોહિલ અભ્યાસ પણ કરતો ન હતો. ગતરોજ રાત્રે નજીકમાં આવેલા પ્રેમ નગર દરગાહ ખાતે ગયો હતો.
ભરૂચનું એવું દંપતી જેણે 10 વર્ષના લગ્નજીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી નથી!
Accident : રાત્રે એક વાગ્યે આસપાસ દરગાહ હતી પરત ઘરે ફરી રહ્યો હતો. ત્યારે રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ દોડતા ડમ્પરના ચાલકે ટક્કર મારી હતી. જેથી સોહેલને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ સોહેલને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે સોહિલને તપાસી મૃત જાહેર કર્યો હતો. સોહેલના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો : Multibagger stock : 5 વર્ષમાં 28 ગણા પૈસા.રોકાણકારોએ લોટરી ફટકારી, પેનીસ્ટોક અદ્ભુત છે…
500 રૂપિયા લઇને નિકળેલા વ્યક્તિએ મહેનતથી લખ્યું નસીબ, શૂન્યથી 7 હજાર કરોડ સુધીની સફર
હાલ તો પાંડેસરા પોલીસ દ્વારા અકસ્માત કરનાર ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
MORE ARTICLE : Aai Sonal Ma : શિક્ષણની જ્યોત પ્રજ્જવલિત કરનાર આઈ શ્રી સોનલ માં,સમાજમાં લાવ્યા નવી ક્રાંતિ,મઢડામાં છે બિરાજમાન…