બબીતાજી : અંદર થી આવું મહેલ જેવુ દેખાઈ છે બબીતાજી નું ઘર…જુઓ આલિશાન ઘરના કેટલાક અંદર ના ફોટાઓ..

બબીતાજી : અંદર થી આવું મહેલ જેવુ દેખાઈ છે બબીતાજી નું ઘર…જુઓ આલિશાન ઘરના કેટલાક અંદર ના ફોટાઓ..

બબીતાજી : મિત્રો આજે અમે તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ આજના સમયની અંદર સમગ્ર દેશભર ની અંદર ખૂબ જ વધારે પ્રખ્યાત સીરીયલ માંથી એક છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ની અંદર કામ કરનાર તમામ પ્રકારના કલાકારો પણ આજના સમયની અંદર દરેક લોકોની અંદર એક અલગ જ જગ્યા બનાવી ચૂક્યા છે.

તેમજ દરેક કલાકારો taarak mehta ka ooltah chashmah સિરિયલ અને ઘણા બધા વર્ષોથી કામ કરે છે અને તેમને લોકોનો પણ ખૂબ વધારે સારામાં સારો પ્રેમ મળ્યો છે.

બબીતાજી
બબીતાજી

આ પણ વાંચો : Success Story : 13 વર્ષની છોકરીનું અનોખું કામ જોઈને ઈમ્પ્રેસ થઈ ગયા જજ, ઇનોવેશન માટે રિયાલિટી શોમાંથી મળ્યું 50 લાખનું ફંડ

આજે અમે તમને બબીતાજી એટલે કે તારક મહેતા સીરીયલ ની મુનમુન દત્તા ના ઘરે એક લિટાર મરાવા લઈ જઈશું તેમજ આ શો ની અંદર બબીતાજીની ભૂમિકા નિભાવનાર મુનમુન દત્તા અસલી જીવનની અંદર જે ઘરમાં રહે છે તે ખૂબ જ વધારે આલિશા અને ભવ્ય છે.

બબીતાજી
બબીતાજી

બબીતાજી : તાજેતરમાં જ તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ instagram એકાઉન્ટ ઉપર પોતાના ઘરના કેટલાક સુંદર ફોટાઓ શેર કર્યા હતા. આ ઉપરાંત દરેક લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી અને મુનમુન દત્તાએ પીચ કલરના ફ્લોરલ ગાર્ડનની અંદર અદભુત ફોટા મુક્યા છે અને ફોટામાં આપણે જોઈ શકીએ છીએ કે મુનમુન દત્તા એ બસ સુંદર ડ્રેસ પહેર્યો છે

બબીતાજી

બબીતાજી : મુનમુન દત્તા નો તમે ઘર ના ફોટાઓ આ લેખમાં તમે જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે આ ફોટાઓ કેટલા બધા ભવ્ય છે. અને આલિશાન ફોટાઓ છે. taarak mehta ka ooltah chashmah એ પોતાની youtube ચેનલ ઉપર તેમનો એક વિડીયો પણ શેર કર્યો હતો અને લોકોને પણ આ વિડીયો ખૂબ વધારે પસંદ આવી રહ્યો છે. આ વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શક્યા છીએ કે મુનમુન દત્તા નું ઘર ખુબ વધારે આલીશા અને ભવ્ય છે તેમજ ખૂબ જ વધારે સારામાં સારા ઇન્ટિરિયરથી તેઓએ ડેકોરેશન પણ કરેલું છે.

આ પણ વાંચો : Viral video : વિદેશ જઈને ભારતીયો શું કરતા હશે? જુઓ વિડિઓ… લાખો રૂપિયા ખર્ચી અમેરિકા ગયેલા આ કાકા જીન્સ-ટીશર્ટ પહેરી વીણી રહ્યા છે મરચા

બબીતાજી

બબીતાજી : મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ ઘણી બધી વખત તેઓ પોતાના ઘરના અંદરના ફોટાઓ અને વીડિયો શેર કરતા હોય છે તેમ જ હતા એ ખૂબ જ આલિશા અને વૈભવ ઘરમાં રહે છે તેમાં તેનું ઘર અંદરથી ખૂબ જ સુંદર છે. બબીતાજીના ઘરની અંદર એક શાહી બેડરૂમ અને ટેરેસ તેમજ બાળકોની છે અને રસોડાની અંદર લાકડાની વુડન વોલ પણ બનાવેલી છે.

બબીતાજી

બબીતાજી : ઘરના ફ્લોર ની ડિઝાઇન વિશે વાત કરવામાં આવે તો ખૂબ જ વધારે આકર્ષક છે અને દિવાલો ઉપર પણ ઘણી બધી ફેમો લગાડેલી છે તેમજ તેમનું ઘર કોઈ રાજાના મહેલથી પણ ઓછું નથી તેમ જ મુનમુન દત્તા હવે એક એપિસોડ માટે 35 થી 50 હજાર રૂપિયા લઇ રહી છે અને એમની કુલ સંપત્તિ 14 કરોડ રૂપિયાની આસપાસ છે

બબીતાજી
બબીતાજી

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તાએ ઉલટા ચશ્મા લોકોને પણ ખૂબ વધારે પસંદ આવી રહી છે. મુનમુન દત્તા આજના સમયની અંદર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની અંદર સૌથી વધારે હાઈએસ્ટ પેડ એક્ટર માંથી એક.

MORE ARTICLE :Success Story : એક સમયે ઘણી રાતો સુધી ભૂખ્યા સૂઈ ગયા, બિસ્કિટ ખાઈને પેટ ભર્યું આજે છે ,કરોડોની સંપત્તિના માલિક…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *