પિતાનો જીવ બચાવવા આ 6 વર્ષના બાળકે પીતાને રેકડી પર સુવડાવી હોસ્પિટલ સુધી પહોંચ્યો…, વીડિયો જોઈને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે…

પિતાનો જીવ બચાવવા આ 6 વર્ષના બાળકે પીતાને રેકડી પર સુવડાવી હોસ્પિટલ સુધી પહોંચ્યો…, વીડિયો જોઈને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે…

મિત્રો ઘણી બધી વખત માનવતા ધર્મસાર થાય તેવી ઘણી બધી ઘટનાઓ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઇ રહી છે. ખાસ વાત તો એ છે કે અત્યારે એક વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જોઈને તમારે તમારા પણ બાળકોના વિચારો બદલી શકો છો. ખરેખર સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થયો છે તેને જોઈને તમે પણ ધ્રુજી ઉઠશો

આ સમગ્ર ઘટના થોડા સમય પહેલાની છે પરંતુ આ બાળકની સારી કામગીરીને કારણે ફરી એક વખત આ પ્રકારનો વિડીયો મુકવામાં આવ્યો છે અને આ છોકરાને પોતાની માતાની સાથે આવી રીતે જતો જોયો હતો અને પોતાના કેમેરાની અંદર લોકોએ કેદ કરી લીધો હતો. આ પ્રકારની ઘટના મધ્યપ્રદેશની અંદર આવેલા સિંગરોલી જિલ્લાના બલીયારી શહેરની અંદર આ પ્રકારની ઘટના બની હતી

આ નાનકડો બાળક એક કલાકથી પણ વધારે સમય સુધી એમ્બ્યુલન્સની રાહ જોતો હતો અને એમ્બ્યુલન્સ આવવામાં ખૂબ જ વધારે વાર લાગી હતી ત્યારે છોકરાએ તેના પિતાને હાથ લારીમાં હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી અને વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકીએ છીએ કે એક નાનકડો એવો છોકરો હાથ લાવી ખેંચવાનો પણ પ્રયત્ન કરે છે

 

તેમજ છોકરાએ પોતાના પિતાના ત્રણ કિલોમીટર સુધી હાથ લારીથી ધકેલીને હોસ્પિટલ પહોંચ્યો હતો અને એક છેડેથી દીકરો બીજા છેડે માથે ધક્કો મારતી હતી અને સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારનો વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આ સમગ્ર ઘટના અંગે પોલીસે પણ તપાસના આદેશ શરૂ કરી દીધા છે

મિત્રો જ્યારે પણ આ વિડીયો સામે આવ્યો હતો ત્યારે સોશિયલ મીડિયાની ઉપર મધ્ય પ્રદેશ સરકારની ઉપર પણ ઘણા બધા આરોપો અને પ્રત્યા આરોપો અને પ્રહારો કરી રહ્યા છે. એક વ્યક્તિ એવું લખ્યું હતું કે શિવરાજ સિંહ ચૌહાણ સ્વાસ્થ્ય સેવા ક્યાં છે તેમજ બીજા વ્યક્તિએ લખ્યું હતું કેમ શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશની અંદર વિકાસ ક્યાંથી લાવ્યા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *