અમેરિકામાં પણ ગુજરાતી એ પાડ્યો વટ્ટ…, આખો રસ્તો બંધ કરાવીને કાઢ્યો વરઘોડો… જુઓ અમેરિકામાં પટેલના વરઘોડા નો વિડિઓ….

અમેરિકામાં પણ ગુજરાતી એ પાડ્યો વટ્ટ…, આખો રસ્તો બંધ કરાવીને કાઢ્યો વરઘોડો… જુઓ અમેરિકામાં પટેલના વરઘોડા નો વિડિઓ….

મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે વિશ્વના દરેક ખૂણે ખૂણે ગુજરાતી ઓછી રહ્યા છે અને એટલા માટે તો એવું કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અથવા તો એ છે કે અમેરિકાની અંદર આવેલા ન્યુયોર્ક ની ધરતી ઉપર પણ ગુજરાતીઓ વાજતે ગાજતે રોડ બંધ કરાવીને વરઘોડો કાઢ્યો હતો અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે

મિત્રો આપણા ગુજરાતીઓ ગમે ત્યાં હોય પરંતુ આપણા રિતી રિવાજો ક્યારેય ભૂલતા નથી. ગુજરાતીઓ પોતાના લગ્ન પ્રસંગ ની અંદર એવા તો આમ ધૂમથી ઉજવે છે કે આખું ગામ જોતું રહી જાય છે.

ભારતની જેમ અમેરિકાની અંદર પણ વસતા તમામ પ્રકારના ગુજરાતીઓ ખૂબ જ સારી રીતે તહેવારોની ઉજવણી કરતા હોય છે અને આ લગ્નનો ખુબ જ વધારે સુંદર મજાનો વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે અને ગુજરાતીઓ ગમે ત્યાં હોય ધમાલ મચાવી દેશે અને ન્યૂયોર્કિટ ની અંદર પણ દેશી લગ્ન ઓનલાઈન ધ્યાન ખેંચ્યું છે

જેની અંદર મહેમાનો જોશ અને ઉત્સાહ ની અંદર લગ્નની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે અને આપણા ભારતીય પણ ઘણા બધા અમેરિકાની અંદર ન્યુયોર્ક ની શેરીઓની અંદર દોડી આવ્યા હતા અને પરંપરાગત રીતે પોશાક પહેરીને જુમી ઉઠ્યા હતા તેમ જ આ વિડીયો અત્યારે instagram ઉપર ખૂબ જ વધારે થઈ રહ્યો છે અને સુરજ પટેલ નામના એક વ્યક્તિએ શેર કર્યો છે

આ વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે તે લોકો અમેરિકાની અંદર ડાન્સ કરી રહ્યા છે અને સુરેશ પટેલના ભાઈના લગ્ન છે અને આ લગ્ન પ્રસંગ ની અંદર ડાન્સ કરતી વખતે આખો રોડ બંધ કરાવીને પણ જાનની અંદર નાચતા જોઈ શકે છે તેમજ ખાસ તમને જણાવી દઈએ કે સૂરજ પટેલ અમેરિકી કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર છેઅને વીડિયો શેરિંગ કરતા સમયે તેમને કેપ્શન માં લખ્યું હતું કે

 

 

View this post on Instagram

 

A post shared by Suraj Patel (@surajpatelnyc)

મારું હૃદય છલકાઈ ગયું કારણ કે મારો પરિવાર મારા ભાઈના લગ્નની અંદર આવા અવિશ્વાસનીય પ્રસંગની અંદર આવ્યો છે અને ન્યુયોર્કની શેરીઓની અંદર પણ ખૂબ વધારે પ્રેમ અને ઊર્જા છે તેમજ આ વીડિયોના કારણે રસ્તો રોકી દેવા બદલ ઘણા બધા લોકોએ પણ ગુસ્સો ઠાલવ્યો હતો

એક વ્યક્તિએ તેમાં કોમેન્ટ પણ કરી હતી કે છેવટે રસ્તા બંધ કરાવવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી છે અને શું લોકો માટે ગંભીર તકલીફ નથી આના કારણે દર્દીને એમ થતી હોય અથવા તો પરીક્ષા માટે રાહ જોતા હોય બાળકો કામ ઉપર જતા લોકો પણ મોડા પડી શકે છે. વીડિયોની અંદર લોકોએ વિવિધ રિએક્શન પણ આપ્યું છે અને મીડિયાની અંદર આ વિડીયો ખુબજ વધારે વાયદો થઈ રહ્યો છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *