બોટાદનો આધેડ વયનો આ વ્યક્તિ આ યંગ યુવતીના ગળાડૂબ પ્રેમમાં પડ્યો, લગ્ન કરી લીધા પણ હવે…
આમ તો કેહવાય છે કે પ્રેમ રંગ, રૂપ કે ઉમર એવું કઈ જોતો નથી બસ એમનામ થઈ જતો હોય છે. એવામાં આ વાક્યને સાબિત કરતી ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં કોઈ યુવતી કે યુવક પોતાનાથી વહુ ઉમર ધરાવતા વ્યક્તિ સાથે લગ્ન સબંધે જોડતો હોય છે. હાલ એવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે જેમાં એક દીકરી પોતાના પિતાના ઉમરના વ્યક્તિ સાથે પ્રેમ સબંધ બાંધ્ય છે.
ગુજરાતમાં અવારનવાર એવી અનેક ઘટનાઓ સામે આવતી જ રહેતી હોય છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા. એવામાં આ લગ્નની વાત સામે આવતા લોકો ભારે આશ્ચયમાં મુકાયા છે કારણ કે આટલી નાની ઉમરની યુવતીને આટલી વધુ ઉમર ધરાવતો વ્યક્તિ કેવી રીતે ગમ્યો હશે તે સવાલ સૌ કોઈના મનમાં ચાલી રહ્યો છે. એટલું જ નહી જો અ તસ્વીરને તો જોતાતો આપણને એવું જ લાગે છે કે આ બંને એક પિતા-પુત્રી છે પણ નાં એવું નથી.
બોટાદના રેહવાસી દિનેશભાઈ અને સુરેન્દ્રનગરની રેહવાસી શીતલે આવા પ્રેમ લગ્ન કર્યા હતા. જાણવા મળ્યું છે બંને વચ્ચે ઉમરનો આટલો બધો તફાવત હોવા છતાં બંને પોતાના લગ્નની વાતને લઈને અડગ જ હતા શીતલના પરિવાર દ્વારા પણ યુવતીને ઘણી બધી સમજાવામાં આવી હતી પણ યુવતી કોઈનું એક માનવા માટે તૈયાર ન હતી.
જાણવા મળ્યું છે કે દિનેશભાઈ અને આ નાની ઉમરની યુવતી શીતલની વચ્ચે ગાઢ પ્રેમ સબંધ હતા. યુવતીના માતા-પિતા દ્વારા સમજાવામાં આવી હોવા છતાં શીતલ માની ન હતી અને તેણે દિનેશભાઈ સાથે લગ્ન કરી લીધા હતા. આ બાદ આ પૂરી વાત રાજ્યમાં ખુબ ચર્ચામાં આવી હતી. અમુક લોકોતો એમ કહી રહ્યા છે કે આ બંને પિતા-પુત્રીનો સબંધ ધરાવે છે પણ નાં, એવું નથી. બંને એક બીજા સાથે થોડા સમયથી પ્રેમ સબંધ ધરાવે છે.