આવો સુંદર વિડીયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય..! વાયરલ થયેલો આ વિડીયો જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે….
આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે રડી પડીએ છીએ અને અમુક વીડિયો જોઈને આપણું દિલ ખુશ થઇ જાય છે. આજના આ લેખના માધ્યમથી એક એવા જ વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ દિલ ખુશ થઈ જશે. આ પુરા વિડિયો વિશે જણાવીએ તો તમને ખબર હશે કે ધાર્મિક તથા સનાતન ધર્મ સાથે જોડાયેલ અનેક વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે.
સોશિયલ મીડિયા પર ઈન્સટ્રાગ્રામ તથા ટ્વીટર અને યુટ્યુબ દ્વારા અનેક એવા વિડીયો વાયરલ થતા રહે છે જેને જોયા બાદ હસવું આવી જતું હોય છે. આ વિડીયો અમુક વખત ખૂબ જ ચોકાવી દેતા હોય છે પરંતુ હાલમાં એક વિડીયો વાયરલ થયો છે જેને જોયા બાદ તમારું દિલ ખુશ થઈ જશે.
ખરેખર આ વિડીયો ઈન્સટ્રાગ્રામ તથા બીજા કોઈ સોશિયલ મીડિયા માધ્યમો પર ઘણા ઓછા વાયરલ થતા હોય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માડી હાથમાં ફળ લઈને યુવકને આપે છે. કારણ કે તેઓ ચાલી નથી શકતા આથી યુવકની મદદ લઈને ફળ હનુમાન બનેલા બાળકને આપે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ભગવાન રામ સાથે સીતા માતા જોવા મળી રહ્યા છે તથા હનુમાનજી પણ બગીમાં જોવા મળી રહ્યા છે. એવામાં વિડીયો બનાવનાર આ યુવક હનુમાનજીને આ ફળ આપે છે, વાયરલ થઈ રહેલા આ વીડિયોને હાલ ખૂબ જ વધારે જોવામાં આવી રહ્યો છે. વિડીયો વિશે વાત કરવામાં આવે તો વીડીયા અને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને ખૂબ જ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
આ વીડિયોને અત્યાર સુધીમાં ચાર મિલિયન સુધીની લાઇક આવી ચૂકી છે. આ વીડિયોને jabalpur.wale નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે અને પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.