આ નાના ગામમાં મળે છે કેન્સરની મફત દવા, દેશ-વિદેશથી હજારો લોકો આવે છે

આ નાના ગામમાં મળે છે કેન્સરની મફત દવા, દેશ-વિદેશથી હજારો લોકો આવે છે

નમસ્કાર મિત્રો, આજે અમે તમને કેન્સર અને અન્ય મોટા મોટા અસાધ્ય રોગોનાં ઈલાજ કરવા વાળા વૈધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. માહિતી જણાવતા પહેલા તમને નિવેદન છે કે આ જાણકારી અને શેર કરીને જનહિતમાં પહોંચાડો, જેથી લોકોનું ભલું થઈ શકે અને તેઓ રોગમુક્ત થઈ શકે. આ જાણકારીને પીડિતો સુધી પહોંચાડવા પર તમને લોકોના આશીર્વાદ મળશે અને તમારું ભલું થશે. આ અમુલ્ય જાણકારીને શેર કરવી માનવતાની ફરજ પણ છે.

અમે વાત કરી રહ્યા છીએ કાન્હાવાડી ગામની. કાન્હાવાડી ગામ જિલ્લા બેતુલ માં આવેલ છે, જ્યાં કેન્સરનો કારગર ઈલાજ થાય છે અને અન્ય ઘણી બીમારીઓ પણ દુર કરવામાં આવે છે. વૈદ્ય બાબુલાલ અહીંયા અસાધ્ય રોગોનો ઈલાજ કરે છે, જેનું સરનામું બેતુલ જીલ્લા થી ૩૫ કિલોમીટર ઘોઘાડુંગરી અને ત્યાંથી કાન્હાવાડી ૩ કિલોમીટર દુર થાય છે. મળવાનો સમય રવિવાર અને મંગળવાર સવારે ૮ વાગ્યા થી અહીંયા પણ તમારો નંબર લાગે તે સમય સુધી રહે છે. એટલા માટે આગલા દિવસે રાત્રીથી અહીંયા આવી જવું પડે છે.

સામાન્ય રીતે તો બેતુલ જીલ્લાની ખ્યાતિ સાતપુડાનાં જંગલોને લીધે છે. પરંતુ અહીંના જંગલોમાં કેન્સર જેવી અસાધ્ય બીમારીને ખતમ કરનાર બહુમુલ્ય જડીબુટ્ટીઓ મળવાથી તે દેશ-વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ છે. દવા લેવા માટે અહીં મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચે છે.

ઘોઘાડુંગરી બ્લોકનાં ગામ કાન્હાવાડી માં રહેવા વાળા ભગત બાબુલાલ પાછલા ઘણા વર્ષોથી જડીબુટ્ટી તથા ઔષધીઓ દ્વારા કેન્સર જેવી બીમારી થી લોકોને છુટકારો આપવામાં જોડાયેલા છે. આ સારું કાર્ય કરવા બદલ તેઓ લોકો પાસેથી એક પણ રૂપિયો લેતા નથી. કેન્સર જેવી બીમારીથી છુટકારો મેળવવા માટે દેશભરમાંથી લોકો અહીંયા પોતાનો ઈલાજ કરાવવા માટે આવે છે. વળી દર્દીઓને તેની દવાથી ફાયદો પહોંચે છે, એટલા માટે અહિયાં પ્રત્યેક રવિવાર અને મંગળવારનાં રોજ દર્દીઓને લાઈન લાગે છે.

તમારે એક દિવસ પહેલા અહીંયા આવવું પડશે

કાન્હાવાડીમાં ઈલાજ કરાવવા માટે બહારથી આવતા લોકોએ એક દિવસ પહેલાં આવવું પડે છે, જેથી તમે અહિયાં પોતાનો નંબર લઈ શકો. એક દિવસમાં અંદાજે ૧,૦૦૦ થી ઉપર દર્દીઓ અહિયાં ઈલાજ માટે પહોંચ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો ઈલાજ માટે અહીંયા એક દિવસ પહેલાં જ પહોંચી જતા હોય છે.

સવારથી નંબર લગાવીને પોતાનો ક્રમ આવવાની રાહ જોવી પડે છે. ઘણી વખત તો ભીડ વધારે હોવાને કારણે સાંજનાં ૫ થી ૬ પણ વાગી જતા હોય છે. જણાવવામાં આવે છે કે મુંબઈ, લખનઉ અને દિલ્હી સહિત દેશભરમાંથી લોકો અહીંયા કેન્સરમાંથી છુટકારો મેળવવા માટેની આશા લઈને આવે છે. વળી અત્યાર સુધી ક્યારેય સાંભળ્યું નથી કે અહીંથી ઇલાજ કરાવ્યા બાદ કોઈ નિરાશ પરત ફરેલ હોય. એજ કારણ છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઈલાજ કરાવવા માટે પહોંચે છે.

જડીબુટ્ટીનાં ઈલાજ ની સાથે પરેજી પણ પાળવાની રહેશે

ભગત બાબુલાલ જે જડીબુટ્ટી આપે છે તેની અસર પરેજી રાખવાથી જ થશે. જડીબુટ્ટીઓનાં ઈલાજ દરમિયાન માંસ-મદિરા સહિત અન્ય પ્રકારની શાકભાજી પણ પ્રતિબંધિત કરી દેવામાં આવે છે, જેનું સખતાઈથી પાલન કરવાનું રહે છે. ત્યારે જ આ જડીબુટ્ટી ની અસર થાય છે. વળી જે લોકો નિયમોનું પાલન કરીને દવાનું સેવન કરે છે તેને મોટાભાગે તેમાંથી છુટકારો મળી જાય છે.

જણાવવામાં આવે છે કે ભગત બાબુલાલ સવારથી સાંજ સુધી ઊભા રહીને દર્દીઓની તપાસ કરે છે. ઈલાજની બાબતમાં તેઓ એટલી મહારત પ્રાપ્ત કરી ચુકેલ છે કે ફક્ત નાડી પકડીને જ રોગ અને તેનો ઇલાજ જણાવી આપે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *