કોણ છે આ દાદા??, દાદા 100 તોલા સોનું પહેરી પાન વહેચવા બેસે છે.., પાન વેચનારા આ દાદા જીવે છે રાજા જેવું જીવન.., સોનાની કિંમત જાણીને ચોંકી જશો…

કોણ છે આ દાદા??, દાદા 100 તોલા સોનું પહેરી પાન વહેચવા બેસે છે.., પાન વેચનારા આ દાદા જીવે છે રાજા જેવું જીવન.., સોનાની કિંમત જાણીને ચોંકી જશો…

મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળતા હશો, ત્યારે આજે આપણી વચ્ચે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના સાંભળીને તમે પણ નવાઈ લાગશે. સોશિયલ મીડિયા ઉપર તમે ઘણા બધા સોનુ પહેરવાના શોખીન લોકોને જોયા હશે. પરંતુ આજે અમે તમને એવા એક વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ પાનની દુકાન ચલાવે છે

મામુલી પાનની દુકાન ચલાવતા એક વ્યક્તિ ખૂબ જ રાજા જેવું ભવ્ય જીવન જીવી રહ્યા છે. આ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે સો તોલા સોનું પહેરીને ઘરની બહાર નીકળે છે. તેમજ જ્યારે દાદા બજારમાં નીકળે છે ત્યારે આસપાસના તમામ લોકો તેમની રાહ જોતા હોય છે. હા દાદા રાજસ્થાની અંદર આવેલા બિકાનેર ના વ્યક્તિ છે અને આ વ્યક્તિને જોઈને ભલભલા લોકો ચોકી જાય છે.

દાદા ને આટલું બધું સોનુ પહેરતા જોઈને લોકો ઘણી વખત કહે છે કે હા દાદા કોઈ રાજા મહારાજા ના પરિવાર ના હશે. કારણ કે જ્યારે આ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે સો તોલા સોનું પહેરીને ઘરની બહાર નીકળે છે તેમજ આ વ્યક્તિ એક સામાન્ય પાનની દુકાન ચલાવે છે અને દાદા 100 તોલા સોનું પહેરીને પાનની દુકાન ચલાવી રહ્યા છે. દાદા ને જોવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે અને પાનની દુકાન માં આવીને પાન ખાય છે

આ દાદા જાણે સેલિબ્રિટી હોય તેવી રીતે લોકો હંમેશા તેને જોવા માટે આતુર રહે છે અને આ વ્યક્તિ નું સોનાની કિંમત આશરે 50 લાખ રૂપિયા ની આસપાસ થાય છે. જ્યારે સો તોલા સોનું પહેરેલા દાદા ને લોકોએ પહેલી વખત જોયા હતા ત્યારે તમામ લોકો ચોકી ગયા હતા. દાદા ને જોઈને તો પહેલા એવું લાગ્યું હતું કે દાદા કોઈ રાજા મહારાજા ના પરિવારના હશે

પરંતુ દાદા એક સામાન્ય પાનની દુકાન ચલાવે છે અને તેને સાંભળીને ભલભલા લોકોને નવાઈ લાગી હતી. કારણ કે આવા પૈસાવાળા લોકોને કોઈ દિવસ સામાન્ય પાન વેચતા જોયા નથી. તેમજ દાદા શરીર ઉપર છો તો પહેરીને પાન વેચે છે અને દાદાએ જણાવ્યું હતું કે તેને સોનુ પહેરવાનો ખૂબ જ વધારે શોખ ધરાવે છે.

તેના કારણે દાદા એ દિવસ રાત મહેનત કરીને જે પણ રૂપિયા આવે તે બધાનું સોનું ખરીદવા માટે પાછળ વાપરી નાખે છે અને આ દાદાની પાસે અત્યારે કરોડો રૂપિયાનું સોનું છે અને દાદા ની કમાણી ન કરે તો પણ તેમનું ઘર ખૂબ જ આરામથી ચાલી જાય છે પરંતુ દાદા કમાણી કરીને પોતાનું જીવન ચલાવી રહ્યા છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *