આ છે દુનિયાનો સૌથી ખતરનાક પુલ, જ્યાં જવાનું તો દૂર પણ, લોકો જોઈને જ કંપી જાય છે

0
180

દુનિયામાં એક બીજા કરતા ચડિયાતા બ્રિજ છે. જેમાંથી કેટલાક ખૂબ સુંદર છે અને કેટલાક પણ ખૂબ જોખમી છે. આવો જ એક બ્રિજ ચીનના હુનાન પ્રાંતમાં છે, જ્યાં જવાનું તો બહુ દૂરની છે, પુલની તસવીરો જોઇને લોકો કંપી ઉઠે છે.

આ પુલ 100 મીટર લાંબો અને પાંચ ફુટ પહોળો છે, જે 1500 મીટરની ઊંચાઈએ ‘તિયાનમૈંન માઉન્ટેન’ પર બનાવવામાં આવ્યો છે.

આ વિશ્વનો સૌથી ખતરનાક સ્કાયવોક છે. જેને વર્ષ 2016 માં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ બ્રિજનું નામ ‘કોઈલિંગ ડ્રેગન ક્લિફ’ છે. જો તમે તેને ‘મૃત્યુનો પુલ’ કહો તો તે ખોટું નહીં કહેવાય.

દરેક જણ આ બ્રિજ પર જવાની હિંમત કરી શકતું નથી. પરંતુ જેઓ જાય છે તેઓ રોમાંચિત થયા વિના રહી શકતા નથી.

લેખન સંપાદન : મોજીલો ગુજરાતીટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google